________________
પ્રવચન ૪
ચાહે છે ને મોક્ષને ? મોક્ષમાં શું છે, શું નથી ત્યાં આત્મા કે બની રહે છે? ત્યાં તે શું કરે છે ? મેલામાં કેવું સુખ મળે છે? વગેરે જાણે છે ?
લેકે પણ કેવી મૂર્ખતાભરી વાત કરે છે? સાંભળીને આશ્ચર્ય થાય છે જે આત્માને જાણતા નથી તે મોક્ષની વાત કરે છે ! મોક્ષાના સ્વરૂપને જાણતા નથી તે મેણાની વાત કરે છે કેમ કરે છે? તે જાણે છે ? માની વાતે કરવાથી દુનિયા આદર-સત્કાર કરે છે. “અમે તે મોક્ષ મેળવવા ધર્મ કરીએ છીએ –આવું કહેનારને સમાજ માનની નજરે જુવે છે.
પરંતુ આવી બેગસ વાત કરનારને સમાજ પારે સીનેમાગૃહમાં જુએ છે, હોટલ-રેસ્ટોરામાં જુએ છે, શરાબ-સીગારેટ પીનાં જુએ છે, અનીતિ અને અનાચાર સેવતાં જુએ છે ત્યારે શું થાય છે ? માસની વાત કરનાર પ્રત્યે તિરસ્કાર જાગે છે. કે પછી ધર્મ પ્રત્યે અભાવ પેદા થાય છે. જેમને મોક્ષનું બરાબર જ્ઞાન નથી, મેક્ષ મેળવવાની સાચી લગન નથી તેવા લોકેએ દુનિયા સમક્ષ મોક્ષની વાત નહિ કરવી જોઈએ. એ જ “ભગત” થેડા દિવસ પહેલાં અમારી પાસે આવ્યો હતો કેઈ ઉપદેશકે તેને “મોક્ષ' શબ્દ શીખવાડી દીધું હશે.
તમે ધર્મક્રિયા કયા ઉદ્દેશ્યથી કરે છે ? તેણે કહ્યું . “મેક્ષના ઉદ્દેશ્યથી કરું છું.'
મેં પૂછયું : “મેક્ષનું સ્વરૂપ જાણે છે ? ત્યાં મેક્ષમાં આત્માને રંગ લાલ હોય છે કે કાળો ?'
તેણે તરત જ કહ્યું : “મોક્ષમાં તે આત્મા સિદ્ધ હેય છે. સિદ્ધને રંગ લાલ હોય છે. આથી આત્માને રંગ ત્યાં લાલ હોય છે.'
મને હસવું આવી ગયું. એ “ભગત અને એટલું પણ જ્ઞાન ન હતું કે મેક્ષમાં આત્મા અરૂપી હોય છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયા વિના મોક્ષની ચાહના થઈ શકતી નથી. ચાહના