________________
૫૪ ૧
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
વિવેક વિના ધમ નથી થઈ શકતા. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યુ છે કે-વિષ્ણુયમૂલા ધમ્મે’વિનય ધર્માંનું મૂળ છે.’
ધર્મના પ્રારભ વિનયથી થાય છે. પરમાત્માના અને સાધુપુરૂષોના વિનય કરવા તા દૂર રહ્યો પશુ શુ તમે માતા-પિતાના ય વિનય કરી છે ખરા? વડીલાના વિનય કરી છે?ક્રિયસમાં ત્રણવાર માતા-પિતાને પગે લાગો છે? ત્રિસયનસનક્રિયા સવાર, બપેાર અને સાંજ આ ત્રણ સમયે માતા-પિતાને પગે લાગવું જોઈએ, એ તમે જાણી છે ? કેવી રીતે પગે લાગશે ? નમ્રતા વિના નમન નથી થઇ શકતુ. પણ નમ્રતા જ નથી! અભિમાન, મિથ્યાભિમાન ખૂબ વધી ગયુ છે. સભામાંથી; નમન કરવામાં શરમ આવે છે.
:
મહારાજશ્રી કાને શરમ આવે છે ? તમને કે તમારા બાળકને શરમ આવશે ખાળકાને કારણુ કે તમે લેકેએ મા-બાપોએ માળકને કૈાઈ આદશ નથી આપ્યા, જો તમને તમારા બાળકોએ, તમારા મા બાપને પગે લાગતા જોયા હોય તે એ જરૂર તમને પગે લાગે. પણ તમે એવા આદશ જ નથી આપ્યા. આપ્યા છે આવે આદશ ?
હા, આદશ આપ્યા છે, પણ તે અપમાન કરવાના, તિરસ્કાર કરવાના, ગાળા દેવાના ! ચાદ રાખો, તમે તમારા મા–માપ સાથે જેવા વ્યવહાર રાખશે તેવે જ વ્યવહાર તમારા બાળક તમારી સાથે રાખશે, પણ આમાં કઇક થોડું ખાકી હશે તે તમે પૂરૂ કર્યું, તમાશ ખાળકને કન્વેન્ટ સ્કૂલે અને કાલેજોમાં મેકલીને ! અની ગયા અભિમાનના પૂતળા ! અભિમાનીમાં ક્યારેય નમ્રતા જોઈ છે ખરી ? નમ્રતા વિના વિનય કયાંથી આવે? વિનય વિના ધમ ક્યાંથી આવે ? વિનયનુ શિક્ષણ તે ઠેઠ નાનપણથી જ આપવુ જોઈએ.
માતા-પિતાને વિનય કરનાર બાળક સ્કુલમાં પણ અધ્યાપકને વિનય કરશે સમાજના વડીલાના વિનય કરશે. ધ સ્થાનમાં સાધુપુરૂષોના વિનય કરશે અને મ"દિરમાં પરમાત્માના વિનય કરશે. વિનયના અભ્યાસ ખાલ્યકાળથી જ થવા જોઇએ. જીવરાજ શેઠે નારદજીને કેવા વિનય કર્યાં! કેટલા બધા વિવેક કર્યાં ! નારદજી એથી પ્રસન્ન
થઈ ગયા.