________________
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
પાણી નહિ ટપકે ! ગદષ્ટિ ખૂલ્યા વિના ધર્મતત્ત્વ નહિ સમજાય
માણસની ઈચ્છા મુજબ ભૌતિક સુખ નથી મળતાં. આધ્યાત્મિક સુખ મળી શકે છે. તે પણ તાત્કાલિક મળી શકે છે. આધ્યાત્મિક સુખ એટલે આત્મિક શાન્તિ. ધર્મથી માનસિક પ્રસન્નતાનું-આત્મિક શક્તિનું સુખ મળી શકે છે.
એક વાત બરાબર સમજી લે જ્યાં સુધી હૈયામાં શારીરિક ભૌતિક અને ઈન્દ્રિય-સુખની જ કામના છે ત્યાં સુધી આત્માની કે યાદ નથી. અને આત્માના વિમરણમાં ધર્મ સમજાતું નથી. ધર્મના મર્મને સમજનાર માણસ શારીરિક અને ભૌતિક સુખની પાછળ પાછળ નથી ભટકતે. તે ભેગી બની શકે છે પણ ભેગદષ્ટિવાળે નથી બનતે.
ગદષ્ટિ ખૂલ્યા વિના જીવ ધર્મતત્વને સમજી નથી શકતે. હા, ધર્મકિયાએ તે ભગદષ્ટિવાળે પણ કરે છે, પેલા જીવરાજ શેઠની જેમ જીવરાજ પૂજા પાઠ કરતે હતે. માળા-જપ પણ કરતે હતે. ધર્મક્રિયા કરતું હતું. પરંતુ તેના હૈયામાં શું હતું?
નારદજી ભગવાનનું ખાસ વિમાન લઈને ફરી ઈન્દીર આવ્યા. પેલા મેદાનમાં વિમાનને ઉતારીને તે જીવરાજની દુકાને ગયા. શેઠ નારદજીનું સ્વાગત કર્યું. નારદજીએ કહ્યું: “ચાલે શેઠ! તૈયાર થઈ જાવ વૈકુંઠમાં જવા માટે ભગવાન સાથે ઝઘડે કરીને તમારા માટે વૈકુંઠમાં એક કમરે બુક કરાવી દીધો છે, અને તમને લેવા માટે ભગવાનનું પિતાનું વિમાન લઈને આવ્યો છું તે ચાલો.'
દેવર્ષિ ! આપ કેટલા બધા કરુણવંત છો. મારા જેવા અભાગી માટે આપે કેટલી બધી તકલીફ લીધી? આપ દયાળુ છે ! પરહિતકારી છે. આપને ઉપકાર હું કયારેય નહિ ભૂલું...” જીવરાજે ગગંદુ કઠે નારદજીની પ્રશંસા કરી અને તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.
નારદજીએ કહ્યું કે જીવરાજ ! મારે ઉપકાર પછી ગણાવજે. હવે તમે મારી સાથે જલ્દી ચાલે. ભગવાન આપણું રાહ જોતા હશે.”
જીવરાજ શેઠ બોલ્યા : “ભગવન્! વૈકુંઠમાં જવાની મારી આકંઠ