________________
પ્રવચન-૩
: ૪૭
ધમથી સ્વ મળે છે અર્થાત્ ધમાં સ્વર્ગ પણ આપે છે! કારણ કે સ્વગ'માં ભૌતિક સુખા પર પાર છે. ત્યાં જન્મનુ' દુઃખ નથી, મૃત્યુની વેદના પણ નથી ! ત્યાં આધિ નથી, વ્યાધિ નથી, ઉપાધિ પણ નથી ! ત્યાં કાઈ દેવને કોઈ દેવીને કુખે પેઢા નથી થવુ પરંતું! માણસ અને પશુની જેમ દેવને માના પેટમાં ઊંધા માથે રહેવું નથી પડતું. ત્યાં તે હાય છે પુષ્પય્યા ! આત્મા એ શય્યામાં દેવનું શરીર ધારણ કરી લે છે. ત્યાં નથી ખાલ્યાવસ્થા કે નથી વૃધ્ધા વસ્થા, ત્યાં તે છે નિત્ય યૌવન ! જન્મતાવેંત જ યુવાન | યુવતી ! ધન-દોલત કમાવવા જવુ' પડતું નથી. ! અથ અને કામ તૈયાર ! રેડીમેડ મળી જાય છે! દેવાને ભૌતિક સુખ ભાગવવા જ પડે છે. હા, કેટલાક ધ્રુવ સમ્યગ્દષ્ટિ હાય છે, તેએ ભૌતિક સુખાને સારા નથી માનતા, સુખ-ભાગાને અન કારી માને છે, છતાં પણ તે સુખ-ભાગેને ત્યાગ નથી કરી શકતા અને સ્વર્ગના જીવે સુખાથી સુક્ત નથી થઈ શકતા !
પાપ કરવાં છે અને સુખ જોઈએ છે? સુખ ભૌતિક હાય કે આધ્યાત્મિક ત મળશે ધમથી જ. પાપેથી-પાપ કરવાથી કયારેય પણ સુખ નથી મળતું, પાપેથી દુઃખ જ મળશે. તમારે શું જોઈએ ? સુખ જ જોઈએ છે ને ? તા પાપાને ત્યાગ કરવા જ પડશે. પાપ કરતાં રહેવું છે અને સુખ જોઈએ છે, એ કેવી રીતે ખને પાપનો ત્યાગ કરવે નથી અને દુઃખામાંથી છુટકારો જોઈએ છે ! એ કેવી રીતે બને ? એ મને સાથે સભવિત જ નથી. ભૌતિક સુખ મેળવવા માટે પણ પાપાનો તે। ત્યાગ કરવા જ પડશે. છે પાપને ત્યાગ કરવાની તૈયારી ? હિંસા, અસત્ય, ચારી, દુરાચાર, પરિગ્રહ વગેરે પાપના અઢાર સ્થાનાથી દૂર રહેવા તૈયાર છે ને ?
સભામાંથી : સંસારમાં પાપ તા કરવા જ પડે છે. મહારાજશ્રી : કેટલાં પાપ કરવા પડે છે ? જેટલાં પાપ અનિવાય હાય એટલા જ કરી છે ? અનિવાર્ય જરૂરથી વધુ પાપ