Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારાહ
૨૯
જાણતાં હ।ઈએ તેવી કેાઈ જૂનામાં જૂની રાજપૂત શૈલી કરતાં ૧૫૦ થી ૨૦૦ વર્ષ પહેલાંની છે.”
ડા. જયેાતીન્દ્ર જૈને જૈન ઇમેજ ઑફ દેવગઢ'ને એક જ સ્થાનમાં પ્રાપ્ત થતી વિવિધ તબક્કાઓની અસંખ્ય મૂર્તિ એનું વ્યવસ્થિત વગી કરણ કેવી રીતે કરવું, ટાઇપેાલેાજી કેવી રીતે ઊભી કરવી, પૃથક્કરણ કેવી રીતે કરવું, સપૂર્ણ ડાકયુમેન્ટેશન કઈ રીતે કરવું તે બધી બાબતે માટે આ ગ્રંથ એક અનુકરણીય મૅડેલ હાવાનું જણાવ્યું હતું.
’
ૐા. હરિલાલ ગૌદાનીએ. • જૈન મંદિરા : દેવગઢ ' એ વિશે તથા સૌરાષ્ટ્રની ગ્રામપ્રજાનાં લેાકગીતામાં જૈન તીર્થંકરા વિશે, એમ એ લઘુ નિબધા વાંચતાં પ્રથમ સૌરાષ્ટ્રની ગ્રામ પ્રજાનાં લેાકગીતા તેના મૂળ ઢાળમાં ગાઈ બતાવી, આહીર તથા ખારવા કામની શત્રુ...-- જયના આદીશ્વર ભગવાનમાં રહેલી આસ્થાના ખ્યાલ આપ્યા હતા. તેમણે ત્રણ પ્રદેશથી ઘેરાયેલા, દેવગઢની ડુંગરમાળમાં આવેલા દેવગઢના મદિરમાંની મૂર્તિ એની તથા ત્યાં એકસાથે આવેલાં ૩૫ મદિરાની શૈલીની વાત કરી હતી. તેમના કહેવા મુજબ બારમા સૈકાનું આ મંદિર શિખરવિહાણું અને બે માળના મકાન જેવું છે.
6
C
'
ડૉ. બિપિન ઝવેરીએ · તેમિનાથ નવરસ’, પ્રે, અરુણ શા. જોશીએ સિરિ સિરિવાલ-કથામાં સિદ્ધચક્રનું માહાત્મ્ય ' તથા • સમયસાર'માં · મેાક્ષચિંતન ' એ નિબધા સંક્ષેપમાં વાંચ્યા હતા. પ્રા. તારાખેન શાહે ‘ અગૂઠે અમૃત વસે ’ એ નિબધમાં ગૌતમ-સ્વામી વિશે લખાયેલ અષ્ટકની ૫ક્તિએમાંથી વસ્તુ સ્ફુટ કરીને તેમ. ઉલ્લેખાયેલાં અષ્ટપદતા રહસ્યાર્થ પ્રગટ કર્યાં હતા. ડૉ. રમણલ્લાલ ચી. શાકે સમયસુંદરકૃત - સીતારામ ચેાપાઈ' એ વિશેના નિબંધમાં સમયસુંદરની વીસથી પણ અધિક રાસકૃતિમાં આ સહુથી મહત્ત્વની કૃતિના સ્વરૂપના ખ્યાલ આપ્યા હતા. બાકી રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org