Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ
શા મર્થઃ 3 સર્વેક્ષણ –ડે. બી. આર. યાદવ (અલાહાબાદ), (૧૮) કૅન્સર ઃ કર્મ તરવજ્ઞાનના સંદર્ભમાં-૫નાલાલ ર, શાહ (મુંબઈ).
આ ઉપરાંત નીચે જણાવેલા સંશોધનલેખે વ્યાખ્યાતાઓ હાજર ન હોવાથી કે અન્ય કારણોસર રજુ થયા ન હતા
(૧) સદગતિ કેમ મળે ? – શ્રી રમેશ લાલજી ગાલા (મુંબઈ), (૨) ઉપમિતિભવપ્રપંચ કથાનાં જીવંત પાત્રોમાં જૈન તત્ત્વજ્ઞાન–શ્રી શાંતિલાલ સાઠંબાકર (અમદાવાદ), (૩) સર્વજ્ઞ સર્વદશી–ડે. ભગવાનદાસ મનસુખલાલ મહેતા (મુંબઈ), (૪) શ્રાવકધર્મનું માહાત્મય–શ્રી અભિલાષકુમાર (મુંબઈ), (૫) ધર્મઃ આચારની મહત્તા-પં. બાબુલાલ સવચંદ શાહ (અમદાવાદ), (૬) સ્યાદાદ દિગ્દર્શન–આચાર્યા ડે, શ્રીમતી રંજન નગરશેઠ (સુરત), વિભાગીય બેઠક : જૈન સાહિત્ય આદિ
જૈન સાહિત્ય, સ્થાપત્ય-શિ૯૫, કલા, ઇતિહાસ આદિની વિભાગીય બેઠક શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસીના ડિરેકટર ડ, સાગરમલ જેનના પ્રમુખસ્થાને મળી હતી. એમણે નૈતિક ઈવ धार्मिक कर्तव्यता : जैन दर्शनके परिप्रेक्ष्यमें नैतिक और धार्मिक कर्तव्यका
વ એ વિશે નિબંધ રજૂ કર્યો હતો. નૈતિક અને ધાર્મિક કતવ્યોની અભિન્નતા
હૈ. સાગરમલ જેને (૧) વસ્તુનો સ્વભાવ ધર્મ છે, (ર) ક્ષમા આદિ સદ્દગુણેનું આચરણ ધર્મ છે, (૩) સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ ધર્મ છે, અને (૪) જીવોની રક્ષા કરવી એ જ ધર્મ છે. એમ જણાવી તેમણે સ્પષ્ટ કર્યું કે જૈન ધર્મની દષ્ટિએ નૈતિક અને ધાર્મિક કર્તવ્ય અભિન્ન છે, એ બંને વચ્ચે ભેદરેખા દેરી શકાય. નહીં. એના વ્યાવહારિક પક્ષની વાત કરતાં એમણે કહ્યું : “આવી. જે કંઈ ભેદરેખા દોરવી હોય તે સામાજિક કર્તવ્ય અને વૈયક્તિક કર્તવ્યને આધારે એવી ભેદરેખા દેરી શકાય. આપણું કર્તવ્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org