Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૬
જૈન સાહિત્ય સમારોહ
અન્ય દૈનિક પત્રકારત્વની હરાળમાં ઊભું કરી દાધું. આ પત્રની કામગીરીની નોંધ તે સમયના રંગ્રેજી પત્રએ પણ લીધી છે.
પત્રની અન્ય પત્રો પર અસર
આ બધાં પત્રાએ સમાજ પર વ્યાપક અસર કરી, તેા સનાતન જૈન' નામના માસિક પત્રે તેના સમકાલીન અને તે પછીનાં પુત્રો પર સારી એવી અસર પાડી છે.
‘સનાતન જૈન' ને જન્મ રાજકેટમાં સન ૧૯૦૪માં થયા, પણ તેને વિકાસ થયા તે મુંબઈ ગયા પછી. મુંબઇથી શ્રી મનસુખભાઈ રવજીભાઈ તેનું સંપાદન કરતા. જૈન ધર્મ અને જૈન સમાજનું જ
આ માકિ પત્ર હતું. પરંતુ સ ંપ્રદાયમુક્ત આ સપ્રથમ જૈન પત્ર છે. જૈન વૈચારિક એકતા અને બૌદ્ધિક બલ્લુભાવનું તેણે નિર્માણ કર્યું”,
6
એક પુત્ર કેવું હેવું જોઇએ તેનું ‘સનાતન જૈન” આદર્શ નમૂને છે. શ્રી મનસુખલાલ કિરતચંદ મહેતાના શબ્દોમાં આ પત્રમાં જીવનને અનિવાર્ય એવા જર્નાલિસ્ટિક સ્પિરિટ – પત્રકારને મેન્ય જુસ્સા, વી સ્ફુરણા હતી.' શ્રો મા. ૬. દેસાઈ લખે છેઃ ‘આપળે ત્યાં અત્યારે સાત પુત્રો છે. આ બધા ભેગાં મળીને પશુ આ પત્રની ખરાઅરી કરી શકે તેમ નથી.'
પ્રશંસાના આ ઉદ્ગાર સનાતન જૈન'ની સંપાદનકળાનું સાચું ચિત્ર રજૂ કરે છે. આ પત્રમાં લેખાના લેખાની પસંદગી કરીને સુકાતા, કેળવાયેલા વર્ગના અને અશિક્ષિત ના વલણુની કાળજી લેવાતી, અને તેનું અન્વેષણાત્મક આલેખન પણ કરાતું. રાજકીય અને ધાર્મિક દૃષ્ટિએ ઊહાપાડ કરાતા, ખીજાં માસિકેથા પોતાન માસિકને આગવું વ્યક્તિત્વ આપવાની ખાસ કાળજી રખાતી. પરંતુ આ પત્રમાંથી પ્રેરણા લઈને પોતાના પત્રને ઉત્તમ કક્ષાનું બનાવવાના બીજા ક્રાઈએ ખાસ પ્રયત્ન કર્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org