Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સીતારામ ચેપાઈ
૩૩.
વાલ્મીકિ રામાયણમાં આ પ્રસંગે દશરથ રાજને વિલાપ આલેખાયા છે. પરંતુ જૈન પરપરાની કથા પ્રમાણે, સૌંસારની આવી ટનાઓથી દશરથ રાજાને વૈરાગ્ય આવે છે અને દીક્ષા લેવાના એ વિચાર કરે છે. તેમનાં વચનમાં સ્વસ્થતા દેખાય છે. જુએ : જિમ સુખ તિમ કરિયે। તુમ્હે રૂ, હું લેખ વ્રતભાર; વિષમ મારગ અટવી તણઉ રે, તુમ્હે જાયેં હુસિયારા રે.'
વનમાં ફરતાં ફરતાં રામ, લક્ષ્મણ અને સીતા ૬સપુરનગરમાં આવી પહેાંચ્યાં. ત્યાં જાણવા મળ્યું કે દસપુરતા વધ નામના ન્યાયી. રાજાને અવંતીના સિંહેાદર રાજ સાથે યુદ્ધ થયું છે. લક્ષ્મણે. સિંહાદરને પરાજિત કર્યાં અને વજઘ્ર અને સિ ંહૈાદર વચ્ચે સુલેહ કરાવી આપી.
આગળ જતાં એક રાજકુમારના ભેટા થયેા. વસ્તુતઃ તા રાજકુમારના વેશમાં તે રાજકુંવરી હતી. તે ત્યાંના વિાલિખિલ રાજાની દીકરી હતી. વાલિખિલને મ્લેચ્છ રાન પકડી ગયા. માટે રાજ’વરી રાજકુમારના વેશમાં નગરી સભાળતી હતી. લક્ષ્મણે રાજાને પરાજિત કરી વાલિખિલને છેડાવ્યા.
આગળ જતાં વનમાં એક ગામમાં રામ, સીતા અને લક્ષ્મણુ કપિલ નામના બ્રાહ્મણને ઘરે પહોંચ્યાં. સીતાને બહુ તરસ લાગી હતી. એટલે બ્રાહ્મણીએ પાણી પિવડાવ્યું. એટલામાં કપિલ આવી. પહેાંચ્યા. તે ક્રોધે ભરાયે।. એટલે લક્ષ્મણ એના પગ પકડીને એને ઘુમાવવા લાગ્યા. પરંતુ રામના કહેવાથી એણે કપિલને છેડી દીધા..
વનમાં આગળ જતાં વર્ષાકાલમાં ભયંકર વર્ષાથી બચવા માટે. એક યક્ષે એમને માટે નગરી બનાવી દીધી. ત્યાર પછી વિજયાપુરીમાં પહેાંચી લક્ષ્મણે વનમાલા નામની રાજકુંવરીને આત્મહત્યામાંથી અચાવી. તે પછી ભરત સાથે યુદ્ધ કરવા માટે મનેારથ સેવનાર તાવના રાજ અતિવીય ને તેઓએ પરાજિત કર્યાં. આગળ જતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org