Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૧૬
જૈન સાહિત્ય સમારાહ
દેખીતું છે કે આ પ્રકારનાં પરિશીલન કેવળ જૈન સાહિત્યનાં નહિ, પણ સમગ્ર ભારતીય સાહિત્યનાં છે અને થાન્તરોના વ્યાપક સંદર્ભમાં જોઇએ તા વિશ્વસાહિત્યનાં પણ છે.
ભારતીય કથાસાહિત્યના ખીજા અમર ગ્રન્થ પોંચતંત્ર’' વિશે ઘેાડીક વાત કરું. એને ઠીક વિગતે અભ્યાસ કરવાની તક મને મળી હતી અને એના પરિણામરૂપે, ‘પંચતંત્ર'ના અનુવાદ સહિત, એ વિશેના અધ્યયનગ્રન્થનું પ્રકાશન ગુજરાતી સાહિત્ય પરિષદે સને ૧૯૪૯માં કર્યું હતું, જેનું પરિશાધિત પુનર્મુદ્રણ હમણાં થાય છે. મૂલ ‘પંચતંત્ર' ઈ. સ. ૧૦૦ અને ૫૦૦ની વચ્ચે કારેક રચાયુ હતું; એ પણ બહુકથા'ની જેમ લુપ્ત થઈ ગયું છે, પણ ઉપલબ્ધ પાઠપર પરાઓની તુલનાને આધારે એનું પુનટન (Reconstruction) ૐ ક્રેન્કલીન એજ ને કર્યું છે. અત્યારે જે મળે છે તે મૂલ ‘પાંચતંત્ર'ની વિવિધ પાઠપર પરાએ અથવા વર્ઝન્સ' છે.
૫ ચતંત્ર'ની મૌલિક અને પ્રાચીન પઠપર પરાએ નીચે પ્રમાણે સાત છે – (૧) ‘ત'ત્રાખ્યાયિકા' અથવા કાશ્મીરી ‘પ ́ચતંત્ર’; (૨) દક્ષિણ ભારતીય ‘પંચતંત્ર,’ ઈ. સ. ના છઠ્ઠા સૈકાના પ્રારંભમાં એની રચના થઈ હેાઈ ‘પંચતંત્ર'ની પ્રાચીન પાઇપર પરાઓમાં યે તે પ્રાતન છે; ”(૩) તેપાલી ‘પંચતંત્ર,' એમાં માત્ર લેાકેા છે અને તે દક્ષિણ ભારતીય પાòપરંપરા ઉપર આધારિત જણાય છે; (૪) નારાયણ-મૃત ‘હિતાપદેશ', એની આયેાજના પંચતંત્ર' કરતાં કંઈક જુદી છે; એની રચના ઇ.સ. ૯૦૦ આસપાસ થયેલી છે અને બંગાળમાં તે વિશેષ લેાકપ્રિય છે; (૫) 'કથાસરિત્સાગર' અને બૃહત્કથામાંજરી'અતર્યંત પચત ', સ્પષ્ટ છે કે બૃહત્કથા'ની કાશ્મીરી વાચનામાં પાછળથી કાઈએ પ્`ચતંત્ર'ને સંક્ષેપ દાખલ કરી દીધા હશે; (૬) પશ્ચિમ ભારતીય પ્ંચતંત્ર', જે સ મૃત જગતમાં સામાન્યતઃ પંચતંત્ર તરીકે પ્રસિદ્ધ છે અને પાશ્ચાત્ય વિદ્વાને જેને ‘પચતંત્ર'ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org