Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સીતારામ ચાપાક
૩૨૭
રામકથામાં થેડીક વિભિન્નતા છે, પરંતુ મહત્ત્વની બધી ઘટનાએ સમાન છે. તેમાં શ્વેતામ્બર પર પરામાં ‘પઉમચરિય' અને દિગમ્બર પરપરામાં ‘ઉત્તરપુરાણ'ને પ્રભાવ વિશેષ રહ્યો છે; જો કે સમય જતાં એ ખતે કૃતિઓને એક્બીજાની પર પરા પર પણ વત્તો-આછે પ્રભાવ પડચા વિના રહ્યો નથી.
કર્યું
છે, ખાસ તે એટલા
સમયસુંદરે આ રાસની રચના માટે ‘સીતાચરિત' નામની જૈન પરપરાની એક પ્રાચીન કૃતિને આધાર લીધા છે. રામ અને સીતાની કથામાં જૈન અને જૈનેતર એમ બે પરંપરા છે. અને જૈન પરપરામાં પણ ક્થામાં કેટલેક ફેરફાર જોવા મળે છે. આથી સમયસુંદરે પાતે કઈ કથાના આધાર લીધા છે તે સ્પષ્ટ માટે કે પોતે આધારરહિત ભિન્ન કથન છે. એવા કાઈ દેષ ન કાઢે માટે. રામસીતાની થામાં જુદીજુદી પરંપરામાં ઘણા પ્રસંગફેર છે એટલે સાધારણ વાચક કે શ્રોતાને પેતે સાંભળેલા કે વાંચેલા પ્રસંગે કરતાં ભિન્ન કે નવા કાઈ પ્રસંગ આવતાં શંકા થાય એ સહજ છે. એટલા માટે સમયસુંદર નવમા ખ'ડની છેલ્લી સાતમી ઢાલમાં સ્પષ્ટતા કરતાં લખે છેઃ
.
Jain Education International
કર્યું
જિનસાસન શિવસાસનઇ, સીતાર,મ ચરિત સુણીજઇ રે; ભિન્ન ભિન્ન સાસન ભણી; કા કા વાત ભિન્ન કડીજઈ રે; જિનસાસન પણિ જૂજુયા, આયારિજના અભિપ્રાયા રે; સીતા કહી રાવણસુતા, તે પદમરિત કહેવાયા રે, પણિ વીતરાગ દેષ્ઠ કહ્યો, તે સાચા હિર સરિદહ્રજ્યા રે, સીતારિતથી મા કહ્યો; માતા છેહડા મતગ્રહિન્ત્યા રે, હું મતિમૂઢ કસું જાણું મુઝવાણુ પણિ નિસવાદે રે, પણ જે જોડમઇ રસ પડયો, તે દેવગુરુના પરસાદે રે.' સમયસુંદરે જે ‘સીતાચરિત' નામની કૃતિના આધાર લીધે છે તે કઈ કૃતિ ? પ્રાકૃતમાં ‘સીતાચરિત' ( સીતાચર) નામની
For Private & Personal Use Only
www.jainelibrary.org