Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યમાં સશોધનઃ એક દિષ્ટ
૩૨૩
પ્રàા (Autograph Copies) અનેક ગ્રંથૈાની સુલભ છે. કેટલાંક પ્રસિદ્ધ જૈન પ્રકરણાના તથા કલ્યાણમંદિર અને ભક્તામર જેવા સુપ્રચલિત સ્તાત્રાના જુદા જુદા બાલાવમેધેાની તા ડઝનબંધ હસ્તપ્રતો મળે ! એક જ કૃતિને જુદા જુદા સમયના લેખાએ શિષ્યા કે જિજ્ઞાસુ ગૃહસ્થાને સમજાવવા કેવી રીતે ગદ્યમાં ઉતારી છે એ વૈવિધ્યપૂર્ણ પ્રદર્શન ! વાગ્ભટકૃત વાગ્ભટાલ કાર' અને બૌદ્ધ વિદ્વાન ધર્મીદાસગણિકૃત ‘વિદગ્ધમુખમંડન’ જેવા અલ'કારગ્રંથેાના તેમજ ‘મેધદૂત,’ ‘રઘુવ’શ' આદિના બાલાવબાધા પણ છે. જૈનાએ ખેડેલા સ'સ્કૃત અને સાહિત્યના સર્વ પ્રકારામાં રચાયેલી કૃતિઓના આલાવમેધા ન હેાય તા જ આશ્ચય ! આ હકીકત કુતૂહલ તરીકે જોવાની નથી, પણ અધ્યયન-અધ્યાપન અને જ્ઞાનાર્જનની વ્યાપક પ્રવૃત્તિની એ દ્યોતક છે. જૂની ગુજરાતીને ગદ્યરાશિ પણુ આ કારણે વિવિધ અને વિપુલ છે. ભારતીય આર્યભાષાવિજ્ઞાનના કોષ્ટ અભ્યાસીઓમાંના એક ડો. સર આર. એલ. ટરે વર્ષો પહેલાં લંડન ખાતે વાતવાતમાં મને કહ્યું હતું કે ભારતીય આર્યભાષાકુળની એકમાત્ર સિંહાલી સિવાય ખીજી કેાઈ ભાષા પાસે ગુજરાતી જેવી અને જેટલી હસ્તપ્રતસમૃદ્ધિ નથી. સિંહાલીની સમૃદ્ધિ બૌદ મઢીને અભારી છે, જ્યારે ગુજરાતીની સમૃદ્ધિ જૈન જ્ઞાનભડારાને ! આશા રાખીએ કે વધુ વિદ્વાને આ સ્વાધ્યાયસામગ્રીને ઉપયાગ કરે અને ભલે થોડાક પણ તેજસ્વી વિદ્યાથીએ તાલીમ પામીને તૈયાર થાય તથા એ માટે એમને યેાગ્ય સહાય અને ઉત્તેજન મળે તેમજ અમના યેગક્ષેમને સમુચિત પ્રબન્ધ થાય.
kr
પ્રાકૃત અને જૈન અધ્યયન' તથા 'જૈન વિદ્વાન' જેવા શબ્દપ્રયાગા કેટલીક વાર ગેરસમજ પેદા કરે છે અને તેથી અનાવશ્યક ભિન્નતાને ભાવ કવચિત પેદા થાય છે. પરન્તુ આપણે યાદ રાખવું જોઈએ કે જૈન ધર્મ પણુ, બીજાં દશ નેાની જેમ, ભારતીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org