Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યમાં સ શેાધનઃ એક દૃષ્ટિ
૩૧૭
સાદી વાચના-Textus Simplicior તરીકે ઓળખાવે છે; આ વાચના ગુજરાતમાં થયેલી છે અને તે જૈનકૃત છે એ પ્રમાણેાથી નિણી ત થયું છે; જો કે એને ર્ડા અજ્ઞાતનામા છે; (૭) પૂર્ણ ભદ્રકૃત ‘પ’ચાખ્યાન', જેનેા પાશ્ચાત્ય વિદ્વાન ‘પચત ંત્ર'ની અલંકૃત વાચનાTextus Ornatior તરીકે નિર્દેશ કરે છે. આ એક જ પાઠેપર પરા એવી છે, જેમાં નિશ્ચિત રચનાસમયને ઉલ્લેખ છે. સં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૯)માં તે રચાઈ છે; ર્તા એક જૈન સાધુ છે; કૃતિમાં રચનાસ્થાનને ઉલ્લેખ નથી, પણ પૂર્ણ ભદ્રની અન્ય કૃતિએ વિશે જે માહિતી મળે છે તે જોતાં પચાખ્યાન'ની રચના ગુજરાતમાં થઈ છે એમાં શંકા નથી. પેાતે આ પ્રાચીન કથાગ્રન્થને જર્ણોદ્ધાર’ કર્યાં છે અને સેામમત્રીની વિનંતીથી તેને સશધિત' કર્યાં છે. એવું કર્તાનું સ્પષ્ટ વિધાન છે. (મહાપ`ડિત મેઘવિજય ઉપાધ્યાયે સ.. ૧૭૧૬=ઈ. સ. ૧૬૬૦માં પચાખ્યાનેન્દ્વાર' નામે આ ગ્રન્થના બીજો. ઉદ્વાર કર્યાં છે એની તુલના આ સાથે કરી શકાય.)
પૂર્ણ ભદ્રતા દાવે છે કે પ્રત્યેક અક્ષર, શબ્દ, વાકય, કથા અને શ્લાકનું વિશાધન પાતે કર્યુ છે.
प्रत्यक्ष प्रतिपद प्रतिवाक्यं प्रतिकथं प्रतिश्लोक | श्रीपूर्ण भद्रसूरिर्विशोधयामास शास्त्रमिदम् ॥
આ વિશાધન કે સંસ્કરણ આધુનિક અર્થમાં સ`પાદન નથી, હાઈ પણ શકે નહિ; એ અપેક્ષા અનુચિત છે. પર ંતુ જૂની પાઠપરંપરાએની અશુદ્ધિઓ દૂર કરવાના તથા મળી તેટલી વાચના એકત્ર કરી, એમાં સુધારાવધારા કરી, એક નૂતન અલંકૃત કથાકૃતિ સર્જે.વાના પ્રયત્ન છે. પૂર્ણભદ્રને પોતાને પણ એ વસ્તુતા પૂરા ખ્યાલ છે, કેમ કે પ્રસ્તુત રચનાનું આ ક્રમે પ્રત્યુત્તર ખીજે કાંય નથી. એવું વિધાન તે સભાનતાપૂર્વક કરે છે ~~
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org