Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ
કચ્છનાં આસવાલે મૂળ સીસેદિયા, પરમાર, રાડ, ભટ્ટી, ચૌહાણ અને ચાવડા વંશનાં હતાં. કચ્છનાં જેનેાનાં આજે બાલાતાં નામનાં મૂળ પરથી એનેા ખ્યાલ આવી શકે છે. ક્ષેત્રસિંહ પરથી ખેતશી, જયવ’ત—જેવત, વિષ્ણુસિંહ-વિસનજી કે વસનજી, ટકકરસિંહટાંકરી, ત્રંબાઈ-વેજબાઈ, લક્ષ્મીબાઈ-લાભાઈ, ચપા આઈચાંપાઈ, રમા આઈ રામઈ વગેરે નામે બન્યાં છે.
૨૯૦
ઈ.’ સ. ૧૫૪૮ માં - આજથી સવા ચારસા વર્ષ પહેલાં ભુજની રાજગાદી પર ખેંગારજી આવ્યા. તેમને આ પદ સુધી પહેાંચાડવામાં જૈન તિ માણેકમેરજીએ ખૂબ અગત્યના ભાગ ભજવ્યા હતા. રાજાએ તેમને ઉપાધ્યાયની પદવી આપી હતી. કચ્છમાં જૈન ધર્મના વિકાસમાં મતિએના ફાળા પણ તેોંધપાત્ર છે.
ખેંગારજી પછી કચ્છની ગાદીએ આવનાર ભારમલજીએ ભુજમાં ‘રાજવિહાર’ નામે. જૈન દેરાસર બધાવ્યું છે. ભદ્રેશ્વરના જર્ણોદ્ધારમાં કચ્છના રાજ્યે સારા ફાળા આપ્યા હતા. જૈને! મહાજન કહેવાતા, સારા હૈદ્દાઓ પર પણ હતા, અને માન મેળવતા.
આજથી સવાસે વર્ષ પહેલાં ભુજમાં પ્રાચીન વ્રજ પાઠશાળા હતી. તેમાં જૈન યુતિ કનકકુશળજી શિક્ષણ આપતા હતા. પિંગળશાસ્ત્રના અભ્યાસ માટે રાજસ્થાન ને ગુજરાતથી વિદ્યાથી આ અહી આવતા અને કનકકુશળજી પાસે શીખતા. આ વિદ્યાય આમાં કવિ દલપતરામ, દુલા કાગ, ભાવનગરના રાજવિ પીંગળશી વગેરેને સમાવેશ થાય છે.
કચ્છ-કાડાયમાં સવાસેા વર્ષ પહેલાં શા. હેમરાજ ભીમશી(જન્મ સ, ૧૮૯૨) નામે ગુજ્મના જ્ઞાનપિપાસુ ગૃહથ થઈ ગયા. દીક્ષા લેવા હ ચન્દ્રસૂરિ પાસે ઘરેથી રા લીધા વગર, મિત્રો સાથે પાલીતાણા પહેાંચ્યા, દીક્ષા ન લઈ શકયા, ગુરુએ બંગાળમાં મુર્શિદાબાદમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org