Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કચ્છમાં જૈન ધર્મ
૨૯૫
સૌંપાદક—પ્રકાશક ભીમશીની વાત કરતાં ખીન્ન એક વિદ્વાન પંડિતનું નામ યાદ આવે છે. તે છે પડિત તેડું લાલન. મૂળ મનગરના પણુ કચ્છ માંડવીમાં વસવાટ કરતા વિશા ઓશવાળ જૈન કુટુંબમાં તેંહચંદનેા જન્મ તા. ૧-૪-૧૮૫૭ ના રાજ માંડવી મુકામે થયેા હતા, પિતા કપૂરચ૬ જેરામ અને માતા લાધીબાઈ. કુંતેચંદના ધર્મ પત્નીનું નામ મેાંઘીબાઇ અને પુત્રનુ નામ ઉજ્જમ પંડિત ફતેહચંદે પોતાની કારકિર્દીની શરૂઆત ધર્મ શિક્ષક તરીકે મુંબઈમાં કરી હતી. અમેરિકામાં સાડાચાર વર્ષી રહી તેમણે જૈન ધર્મ વિશે સુંદર પ્રચના આપ્યાં હતાં.
પડિત લાલને બીજા કેટલાક વિદ્વાનેાના સહકારથી મહાવીર બ્રધરહુડ' નામે સંસ્થા લંડનમાં સ્થાપી હતી, જેના પ્રમુખ હરખ વોરન હ11 અને મ`ત્રી એલેકઝાન્ડર ગારડન હતા. ઈ. સ. ૧૯૦૧માં લાલન ભારત પાછા આવ્યા. ૧૯૩૬ માં ફરીથી તેમા આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીની પ્રેરણાથી ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં સાત માસ રહી જૈન વના સિદ્ધાંત સમજાવ્યા.
અનેક ભાષાના જાણુકાર અને તત્ત્વચિંતક તરીકે પંડિત લાલન દેશ-પરદેશમાં પ્રખ્યાત થયા. એમનું પુસ્તક ‘ગૅસ્પેલ ઑફ મૅન’ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું. એમણે ૨૬ પુસ્તક્રા લખ્યાં છે, જેમાં ‘દિવ્ય પેાતિદર્શન', ‘માનવગીતા', 'સમાધિશતક' વગેરેના સમાવેશ થાય છે. ‘સમાધિશતક'નું અંગ્રેજી ભાષાંતર હરબર્ટ વારને ૧૯૧૪માં પ્રસિદ્ધ કર્યું ન હતું.
ભાષણકાર ’એ શીર્ષકનું તકતૃત્વકળા વિશેનું ત્રણ ખંડમાં વહેંચાયેલું એમનુ પુસ્તક એમના અધ્યયનની ગહનતાને! પરિચય આપે છે.
પંડિત લાલન પોતાના જ્ઞાનને લીધે પેાતાના સમય કરતાં ઘણા અગળ હતા. તેથી રૂઢિચુસ્ત સાથે એમને ભારે સમાં આવવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org