Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૬
જૈન સાહિત્ય સમારાહ
રહેવું એ ભગવાનની સાધનાનું કેન્દ્ર હતું. જગતને સુધારવાને કાઈ પ્રયાસ ન કરતાં, પહેલાં સાડાબાર વર્ષ સુધી મૌન રહી, એકાંતમાં, જ્યાન અને કાચેત્સર્ગની સાધના દ્વારા પેાતાની ખતને પૂર્ણ શુદ્ધ કરવાના પ્રયાસમાં ડૂબી જઈને જ એ મામાના સારથી બન્યા. વિશ્વવત્સલ ભગવાન મહાવીરદેવે સ્વય' આચરેલી અને શ્રમણુસંધમાં પ્રવર્તાવેલી એ સાધનાને આજે આપણે આપણા ધર્મજીવનનું લક્ષ્ય બનાવીએ છીએ ખરા ?
સાડાબાર વર્ષની ઉમ્ર સાધનામાં એ અપ્રમત્ત સાધકે કેટલે અને કયા બાહ્ય તપ કર્યા તેની વાત આપણે ઢાંશે ાંશે કરીએ છીએ, પણ એ સમય દરમ્યાન દિવસે, પખવાડિયાં અને મહિનાઓ સુધી, આહારના ત્યાગ કરીને ભગવાને અપ્રમત્તભાવે અંતરમાં જે ડૂબકી લગાવી તેની વાત કદાચ કરીએ તા પણ શૂન્યમનસ્ક્રપણે. એટલે ભગવાને ધાર ઉપસર્ગો સહન કર્યા એની વાત કરીએ ત્યારે પશુ ભગવાનની પ્રબળ ઈચ્છાશક્તિ કે સહનશક્તિ જ આપણી આંખ સામે તરવરે છે, એમની ઊંડી અંતર્મુખતા-આત્મલીનતા નહિ. પરંતુ હકીકત એ છે કે પરિષહ, ઉપસર્ગાદિ બાહ્ય વિષમ પરિસ્થિતિ, ઊંડી અંતર્મુખતા કે આત્મલીનવૃત્તિના ખળ, સહજ રીતે, સમભાવે પાર કરી શકાય છે. આપણા સૌને! અનુભવ છે કે માપણે કાઈની સાથે રસમય વાતચીતમાં તલ્લીન હેાઈએ છીએ ત્યારે આજુબાજુ ચાલી રહેલ અન્ય પ્રવૃત્તિ કે વાતચીત પ્રત્યે આપણે સાવ બધીર બની જઈએ છીએ. આપણા માથા ઉપર જ ટી ગાતા ઘડિયાળના ટકેારા પણ આપણુને તે સમયે સંભળાતા નથી ! એ જ રીતે, શરીરમાં કઈ પીડા હેાય તે પણુ, આવી કેાઈ રૂસમય પ્રવૃત્તિમાં આપણે પશવાઈએ છીએ ત્યારે વિસારે પડી જાય છે એવું ઘણી વાર નથી બનતું ? તેમ ધ્યાનાદિ અતરંગ સાધનાના બળે જ્યારે ચિત્ત આત્મામાં લીન થાય છે ત્યારે હાર શરીરને શું થઈ રહ્યું છે એને ખેાધ આમલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org