Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યના અધ્યયન અને સશાધન માટે કરવા જેવાં કેટલાંક કામ
રતિલાલ દીપચંદ દેસાઈ
શ્રી જૈન સાહિત્ય સમારેાહનું આ ત્રીજુ અધિવેશન ભરાઈ રહ્યું છે, તેથી એમ લાગે છે કે આ સંસ્થા કાયમનું રૂપ ધારણ કરી રહી છે. એટલે જૈન સાહિત્યનું અધ્યયન અને સ`Àાધન ચાલુ રહે એમાં આ સંસ્થા પણ પેાતાને ફાળા આપી શકે એટલા માટે મારા વિચારે દર્શાવવાનું મને અવસરાચિત લાગે છે.
છેલ્લા ત્રણેફ દાયકા દરમ્યાન ભારતની બ્રાહ્મણ, બૌદ્ધ અને જેન એ ત્રણે ધર્મ પર પરાનાં મૌલિક ધર્મશાસ્ત્રો તથા જુદા જુદા વિષયના સાહિત્યિક ગ્રંથેાના અધ્યયન તથા સશોધનની વિગતાની તપાસ કરીએ છીએ, તા જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, કળા, સંસ્કૃતિ વગેરે વિષયેાનું અધ્યયન તથા સશનિ કંઈક વધારે પ્રમાણમાં થવા લાગ્યું હોય એવું આહ્લાદકારી ચિત્ર જોવા મળે છે. ખીજુ` તા ઠીક, પણ ડાક્ટરેટ( પીએચ. ડી. )ની ડીગ્રી માટેના મહાનિબધ માટે જે વિષયેાની પસદગી કરવામાં આવે છે, તેમાં જૈન વિષયેાને વધારે સ્થાન મળતું હેાય એમ લાગે છે, અને એમાં ભારતીય જૈન તથા અન્ય અભ્યાસીએ ઉપરાંત વિદેશના વિદ્વાનેાના પણ અમુક પ્રમાણમાં સમાવેશ થાય છે.
ww
આમ થવાનું કારણ, કદાચ, એ હાઈ શકે કે વૈદિક કે બ્રાહ્મણ તથા બૌદ્ધ સ ંસ્કૃતિને લગતા સાહિત્યનું આપણાં દેશમાં તથા વિદેશમાં એટલા વ્યાપક પ્રમાણમાં ખેડાણુ એટલે કે અધ્યયન તથા સંશોધન થયું છે કે એમાં નહિ ખેડાયેલાં અર્થાત્ નવીન કહી શકાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org