Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિ
૨૦૩:
સાહિત્યના સ`ચયરૂપ પુસ્તક ગણાય. આમાં શ્રી રાજેન્દ્રસૂરિએ . આગમે, ભાષ્યા, નિયુક્તિઓ વગેરે પ્રાચીન પ્રાકૃત ગ્રંથેનું દાહન કરીને શબ્દસંગ્રહ કર્યો. પ્રત્યેક પ્રાકૃત શબ્દની આગળ સ ંસ્કૃત પર્યાય મૂકયો અને અતિવિસ્તારથી સાંસ્કૃત ભાષામાં એની સમજૂતી આપી. જ્યારે ગુજરાતીમાં શતાવધાની પૂ. મુનિશ્રી રત્નચંદ્રસ્વામીએ ‘જૈનાગમ શબ્દસંગ્રહ' આપ્યા જેમાં અર્ધમાગધીમાંથી ગુજરાતી ભાષામાં સક્ષિપ્ત અર્થ આપવામાં આવ્યા છે. એમણે રચેલી ‘પ્રાકૃત ડિકશનેરી' પાંચ ભાષામાં પ્રગટ થઈ છે. શ્રી હરગેવિંદદાસ શેઠનેા પાય સદ્ મહણ્વે' એ પ્રાકૃત ભાષાને અન્ય નોંધપાત્ર દેશ છે. પ્રાચ્ય વિદ્યામંદિર ( વડેદરા ), ભાંડારકર ઇન્સ્ટિટયૂટ (પૂના). જૈન સ`સ્કૃત સીરીઝ તેમજ વારાણસીના પાર્શ્વનાથ વિદ્યાશ્રમે પ્રકાશિત કરેલા જૈન સાહિત્યના મૃતદ્ ઇતિહાસ' નામે ગ્રંથના આઠે ભાગ બહુ મૂલ્યવાન ગણાય. આ સંસ્થા તરફથી જૈત - સાહિત્ય અને સંશોધનમાં ઘણાને પીએચ. ડી. ની ઉપાધિ મળી . છે, જ્યારે વૈશાલીની અહિંસા ઍન્ડ પ્રાકૃત વિદ્યાપીઠ એ જૈન અધ્યયનને વરેલી સ`સ્થા છે. બનારસ યુનિવર્સિટી, મૈસૂર યુનિવર્સિટી, પૂના યુનિવર્સિટી, ઉદયપુર યુનિવર્સિટી, પતીયાલા યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીઓમાં જૈન વિદ્યાના આસન ( Chair ) દ્વારા જૈન સશાધન અને અભ્યાસનું કાર્ય ચાલે છે, જ્યારે કેટલીક યુનિવસિટીમાં જૈન સ`શાધન કેન્દ્ર દ્વારા આ કાર્ય થઇ રહ્યું છે. દિલ્હીની કેન્દ્રીય સંપૂર્ણાનંદ સ`સ્કૃત સંસ્થાનમાં અને ધારવાડ યુનિવર્સિટીના પ્રાકૃત વિભાગમાં પણ આ કામ થાય છે.
પત્રકારત્વના ક્ષેત્રમાં તે ગુજરાતનાં જૈન સામિયકાની પરપરા.
૮. ‘જૈનાગમ શબ્દસગ્રહ', સપા. ૫. મુનિશ્રી રત્નચંદ્રજી સ્વામી, પ્રકાશક : સંધવી ગુલાબચંદ જસરાજ, લીબડી, પ્રથમ આવૃત્તિ, ઇ. સ. ૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
13
www.jainelibrary.org