Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
નેમચંદ એમ. ગાલા
ઈસવી સન પૂર્વે ૮૦૦ થી ૨૦૦ વર્ષના સમયગાળા દરમિયાન, વિશ્વ વિચારધારાએ અભિનવ વળાંક લીધે અને માનવીનું ચિંતન. સૃષ્ટિના અભ્યાસ અને ખેજથી કંટાઈ જગત, જીવ અને આત્માના અન્વેષણ પ્રત્યે કેન્દ્રિત થયું. વિશ્વતિને ધરી બદલી.
આ સમયગાળામાં સમસ્ત માનવજાતે પિતાનાં ઉત્તમ લક્ષણે. સર્વોચ ડેટિએ પ્રગટ કર્યા. તત્ત્વજ્ઞાન, કલા, સંગીત, શિલ્પ, ચિત્રકળા. વગેરેના વિકાસ માટે આ સુવર્ણકાળ હતો.
આ સમય તત્વચિંતન, સામાજિક પુનરુત્થાન તથા બૌદ્ધિક સંક્રમણકાળ જેવો હતો. ભારતમાં મહાવીર તથા બુદ્ધ, ઇરાનમાં જરથોસ, ગ્રીસમાં પાયથાગોરસ, સેક્રેટિસ અને લેટ, ચીનમાં લાઓસે. અને કન્ફયુશિયસ વગેરે ચિંતકોએ માનવીના આધ્યાત્મિક વિકાસને કેન્દ્રમાં રાખી પોતપોતાની આગવી વિચારધારાએ પ્રસ્થાપિત કરી.
દરક ચિંતનધારાના પ્રવાહ એકમેક પર તેમજ સંસ્કૃતિ પર. આગવા અસર પાડે છે. કયારેક સમરસ થઈ જાય છે, ક્યારેક સ્થાયી છાપ મૂકી જાય છે.
ઈસવી સન પૂર્વે જનસમુદાય વેપાર અથે ગંગાની મધ્ય ખીણના પ્રદેશમાંથી મથુરા અને ઉજજૈન થઈ સ્થળાંતર કરતાં કરતાં પૂર્વમાં અને કાળક્રમે દક્ષિણમાં અઈહેલા, ત્યાંથી કર્ણાટક (શ્રવણ બેલગાડા) અને તમિળ પ્રદેશમાં વસ્યો, અને એ રીતે વિદિક તથા જૈન ધર્મને ફેલાવો થયો.
શ્રુતકેવળી ભદ્રબાહુની સાથે જૈનેને સહ શ્રવણ બેલગાડ: આવીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org