Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારાહ
તપ દ્વારા શક્તિ હાંસલ કરનાર, મૃત્યુ પર પણ વિજયી થાય છે. તમામ શત્રુઓને હણવાની શક્તિ તપમાં જ રહેલી છે. તપશ્ચર્યા કરનાર જ આત્મહિત સાધે છે.
૧૬૨
સયમ : પડિતસૂત્રમાં લખ્યું છેઃ 'જે માજીસ ભલેને મહિને લાખા ગાયાનું દાન કરે, તેના કરતાં ય જે માણસ કશુંય દાન નથી કરતા પણ પેાતાની જાતને સયમમાં રાખે છે તે જ કાષ્ઠ છે.'
સતકવિએ લખ્યું છે : આત્મસંયમ સ્વનું દ્વાર છે. પશુ અનિયત્રિત વાસના અનંત અધકાર માટેનેા રાજમા છે. આત્મસયમની ખજાનાની જેમ જ રક્ષા કર! : આ જીવનમાં એથી ચડિયાતી સ'પત્તિ ખીજી એકે ય નથી, વાસના પર વિજય મેળવનારની પ્રતિભા પહાડ કરતાં પણ મહાન છે.'
ઇન્દ્રિયનિગ્રહ, વૃત્તિન્સેિપ, કામ, ક્રોધ, લાભ વગેરે કાયાનું ઉપશમન અને ક્ષય વગેરે તથ્યા પણ સ‘તકવિએ આલેખ્યાં છે.
ત્યાગ, સંસારની અસારતા, કર્મબ્ધન, પરિગ્રહ વિશે કવિ કહે છે, અપરિગ્રહ વ્રત જ ખરું વ્રત છે. એક પણ વસ્તુને પરિગ્રહ ફરીથી તેને જાળમાં ફસાવી દે છે. નિઃસંગ બની જા, સર્વ સત્રપરિત્યાગથી જ અપાર આનંદ મળે છે. જન્મ-મરણના ફેરાતે! અંત લાવવાનું નક્કી કર્યું હેાય તેએ માટે દેહ પણ ભારરૂપ બની જાય છે. તેા પછી ખીજાતા કેટલાં બંધને છે? જે ક્ષણે આસક્તિના લાપ થાય છે તે જ ક્ષણે જન્મમરણનું ચક્ર થભી નય છે.'
આ ક્ષુદ્ર શરીરમાં આશ્રય લેવાની આત્મા શા માટે ઈચ્છા કરતા હશે ? શું અને પેાતાના શાશ્વત નિવાસ નહિ હૈાય?' છેલું કથન ખૂબ અગંભીર અને માર્મિક છે.
માનવીય પુરુષાથ : જૈન દન પુરુષાવાદી છે. સંતકવિએ લખ્યું છે : આ અશકય છે' એમ કહી કાઈ કામથી પાછાં હતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org