Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમા રાહ
ઉપરાંત શૈવ અને વૈષ્ણવ ભજન-પ્રાર્થનામાંથી પણ તમિળ માં જૈનેાનાં જીવન અને કવન વિશે નિર્દેશા મળી રહે છે.
૨૫૪
.
સંતકવિઓની પરપરાએ ભારતની સર્વોચ્ચ અને આગવી પરંપરા છે. સંતેાની વાણીની અસર ભારત પર ઘેરી, સ્થાયી અને ચિરંજીવ રહી છે. ભારત બહાર આવી પર પરાની નજીક આવી શકે એવી માત્ર સૂફી સંતેની પરપરા છે.
સૂફી સંતે ઉપદેશકે અથવા શિક્ષક હતા. જિજ્ઞાસુને તથા શિષ્યાને કેરી રીતે વિદ્યાદાન આપવું તે એમને! રહસ્યમંત્ર હતા. તેઓની માન્યતા હતી કે Talk to every man according to his level of understanding. શિષ્યા સાથે એમનાં સ્તર પર ઊભા રહી એની ભાષામાં એમની સમજ પ્રમાણે વાત કરે.
સંત અને ભક્ત કવિ કમીર પણ સંત તિરુવલ્લુવરની જેમ વ્યવસાયે વણકર હતા. સંત તિરુવલ્લુવર બાદ સદી પછી કબીરે પણ સર્વધર્મ સમભાવની વાત કરી. ખેઉ સંતકવિએ સાંપ્રદાયિકતાથી પર હતા. એમણે કાઈ પથ ન સ્થાપ્યા કે ન અનુસર્યો, પણ મેઉએ માનવીના ઉત્કર્ષ માટેતેા પથ ચીયે.
જૈન દર્શનના સિદ્ધાંતા અને પરપરાના ઉદય થઈ જ્યારે શતદલે પાંખડીએ ફેલાવી પૂરા પ્રફુલ્લન સાથે વિસ્તરી રહ્યાં હતાં ત્યારે એ પાર્શ્વભૂમિના વાતાવરણમાં સંભવતઃ ઈસુ પહેલાંની પ્રથમ સદીમાં સંતકવિ તિરુવલ્લુવરે જન્મ ધારણ કર્યાં. ઈસુ પહેલાંની પ્રથમ સદી અને ઈસુ પછીતી પ્રથમ સદીની વચ્ચે એમનેા જીવનકાળ પથરાયેલા છે. સંત તિરુવલ્લુવરે ‘કુરળ’ નામને અદ્ભુત ગ્રંથ રચેા હતેા. પ્રથમ કે બીજી સદીમાં રચાયેલાં તમિળનાં બે મહાકાવ્યે શિષ્માધિકારમૂ’ અને ‘મણિમેખલાઇમા ‘કુરળ'ની પ'ચાવનમી ઋચાના અવ તરણ તરીકે લેવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org