Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૦૬
જૈન સાહિત્ય સમારાહ
• ભાગમાં પ્રસિદ્ધ થયેલાં ‘Jain Art and Architecture'૧૧ પુસ્તકા મહત્ત્વપૂર્ણ ગણાય. શ્રી ગેાકળદાસ કાપડિયાનું પૂ. આ. શ્રી યશેદેવસૂરિના સહકારથી પ્રગટ થયેલે શ્રમણ ભગવાન મહાવીર' નામે ચિત્રસ`પુટ તેમજ મદ્રાસથી પ્રસિદ્ધ થયેલા ‘તીદન’ નામે સચિત્ર ગ્રંથ શકવતી પ્રકાશને ગણી શકાય.
જૈન સસ્થાએામાં ભાવનગરની શ્રી યોાવિજય પ્ર થમાળા શ્રી આત્માનંદ સભા અને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું. મુંબઈની જીવદયા મડળી જેવી સંસ્થાએ અહિંસાને પ્રચાર કર્યાં, સ`વત ૧૯૫૮માં ફ્લેાધીમાં શ્રી ગુલાબચંદ ઢઢાના પ્રયાસથી જૈન શ્વેતામ્બર કૅાન્ફરન્સને, જન્મ થયા. બીજે વર્ષે મુંબઈમાં એનું મેાટા પાયા પર અધિવેશન ચેાયું, આ સસ્થાએ જૈનાગમ, ન્યાય, ઔપદેશિક તથા ભાષાસાહિત્ય, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન વગેરે વિષયે ના સૂચિત્ર'થ જેવા ‘જૈન ગ્રંથાવલી’ નામે સૂચિમ્ર થ પ્રસિદ્ધ કર્યાં. જેસલમેર, પાટણુ અને લીબડીના ગ્રંથભડારેાની એણે પ્રસિદ્ધ કરેલી યાદીઆ અભ્યાસીઓને માટે અમૂલ્ય બની રહી છે. આ સંસ્થા દ્વારા સામયિક અને પુસ્તક-પ્રકાશનનું પણ નોંધપાત્ર કાય થયું છે.
ઈ. સ. ૧૮૯૩માં દિગમ્બરાએ ભારતવર્ષીય દિગમ્બર જૈન મહાસભાની સ્થાપના કરી અને ‘ખુરઈ'ને તેના મુખ્ય સ્થળ તરીકે રાખ્યું. જયારે ૧૯૦૬માં સ્થાનકવાસીએએ અજમેરમાં પહેલી કૅાન્સ ભરી. સમગ્ર ભારતના જૈન સંપ્રદાયને એકત્રિત કરવાના પ્રયાસરૂપે ઈ. સ. ૧૮૯૯માં Jain Youngmen's Association સ્થપાયું અને ઈ. સ. ૧૯૧૦માં તેનું નામ ભારત જૈન મહામંડળ રાખવામાં આવ્યું. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ, તા. ૧૮-૬-૧૯૧૫ના દિવસે
૧૧, ‘Jain Art and Architecture, Part 1, 2, 3, by A. Ghosh, Pub. Bharatiya Jnanpith, Delhi, I974.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org