Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૨૩
સાધના તીવ્ર બનતાં સાધક વીતરાગતા સુધી પહેાંચે છે.
જૈન સાહિત્ય સમારેાહ
શાસ્ત્રકારાએ, જ્ઞાનીએએ સમતાનું ઘણું ગૌરવ કર્યું છે.
जानन्ति कामान्निखिलीः ससंज्ञा,
अर्थ नराः केऽपि च केऽपि च धर्मम् ।
जनं च केचिद् गुरुदेवशुद्धम् केचित् शिवम् केऽपि च केऽपि साभ्यम् ॥
સસ ́ાવાળાં પ્રાણીએ કામને જાણે છે. તેમાંથી કેટલાંક અને (ધનને) જાણું છે. તેમાંથી કેટલાંક ધર્મને જાણે છે. તેમાંથી થોડાંક દેવગુરુયુક્ત ધર્મને જાણે છે. તેમાંથી થોડાંક મેાક્ષને અને તેમાંથી ઘેાડાંક સમતાને ાણે છે. (સમતા—અધ્યાત્મ કલ્પતરુ')
સમતાનું મૂલ્ય આટલું માટું છે. જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે સમતાભાવ જેટલા વધારે તેટલી સુખશાંતિ વધારે. સમત્વની સામૂહિક સાધના કરવામાં આવે તે સોંધરહિત, શેષણરહિત સહિષ્ણુ સમાજ નિર્માણ થાય, સમતા જ્યારે દઢ બને, સહજ બને ત્યારે શ્વાસેશ્વાસે વિશ્વકલ્યાણની ભાવનાના સ્રોત વહેવા માંડે. સમતા એ અમૂલ્ય સંપત્તિ છે. આનંદરૂપી અમૃત તેમાંથી પ્રાપ્ત થાય છે. તેથી જ જ્ઞાનીઓ કહે છે સમતા એ પરમેશ્વર છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org