Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪૪
જૈન સાહિત્ય સમારાહ
છે. ‘પ્રભાવકચરિત’ (ઈ. સ. ૧૨૭૭)માં વીરનિર્વાણુ સંવત ૮૪૫ નું વ આપ્યું છે તે પશુ વિ. સં. ૩૭૫નું જ છે. એ સમયે તા વલભીના રાજ્યની સ્થાપના ય થઈ નહેાતી. એને બદલે વિવિધતી ક૯૫’(ઈ. સ. ૧૩૦૮-૩૩)માં વિ. સં. ૮૪૫ (ઈ. સ. ૭૮૮-૭૯ )નું વર્ષ આપ્યું છે તે મૈત્રક વશના છેલ્લા સાત રાા શીલાદિત્ય ૭ મે જેનું દાનશાસન વિ. સં. ૪૪૭(ઈ. સ. ૭૬૬)નું મળ્યું છે તેના સમય સાથે સારી રીતે બંધ બેસે છે. મને લાગે છે કે જૈન અનુ. શ્રુતિમાં વિ. સં. ૮૪૫ને બદલે વી. નિ. સં. ૮૪૫ માની લેવાથી આ ગોટાળા થયા હોવા જોઈએ.
M
આ સંદ'માં આ અનુશ્રુતિમાં આપવામાં આવેલી કેટલીક વિગત જૈન પ્રતિમાએ સંબંધી તેાંધપાત્ર છે. પ્રધા જણાવે છે કે જયારે વલભીને ભંગ થવાની તૈયારીમાં હતા ત્યારે ત્યાંના જૈન સંધના ચિંતાયક વ માનસર હતા, તેમની સૂચનાથી ત્યાંના શ્રાવકસંધ વલભી તજી ગયા તે એ મેઢેરામાં જઈ વસ્યા. એવી રીતે ત્યાંની જૈન પ્રતિમાએ પણ અન્ય સ્થળેાએ ચાલી ગઈ – ચંદ્રપ્રભની પ્રભાસપાટણ, વર્ધમાન સ્વામીની શ્રીમાલ, આદેિવની કાશહૂદ, પાર્શ્વનાથની હારીજ અને વલભીનાથની શત્રુંજય. આ પ્રતિમાએ વિશે તપાસ કરતાં માલૂમ પડયું છે કે પ્રભાસમાં ચંદ્રપ્રભ સ્વામીનું દેરાસર છે, તેમાંની મૂર્તિ વલભીથી આવેલી મનાય છે; કાસિદ્રા પાસેના ભાત ગામમાં આવેલું ઋષભદેવનું જૂનું દેરાસર છે. હારીજના લુપ્ત પાનાથ દેરાસરમાંની પ્રતિમાએ હાલ રાધનપુરમાં છે.જ વિનયચંદ્રસૂરિષ્કૃત ‘કાવ્યશિક્ષા' ( ૧૩મી સદી )માં વલભીનાથનાં લક્ષણ જણાવ્યાં છે.૧૦ વમાન ( વઢવાણ ) અને દેાસ્તટિકામાં પાર્શ્વનાથ અને શાંતિનાથનાં ચૈત્ય હેાવાના ઉલ્લેખ જિનસેનસૂરિના ‘હરિવંશપુરાણ’(૬૬, ૫૩ )માં આવે છે. મૈત્રક કાલનું સ્થાપત્યસ્વરૂપ ધરાવતું કાઈ જિનાલય હજી ગુજરાતમાં મળ્યું નથી, પરંતુ કેટા (વડેડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org