Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૦
જૈન સાહિત્ય સમારાહ
લગભગ એક સમયગાળાની હાઈ શ્રી દેસાઈએ એક જ કર્તા હોવાનું માની લીધું છે. પરંતુ એક સમયે એક જ ગુચ્છમાં એક નામના એકથી વધુ સાધુએ હેાવાનાં ઘણાં દૃષ્ટાંતા જડે છે. એથી વિજયરત્નસૂરિના આજ્ઞાનુવતી અને દીપવિજયના શિષ્ય – એમ એ દેવવિજય હાવાનું માનવાનું વધારે ઉચિત લાગે છે.
એ જ રીતે ભા. ૨, પૃ. ૨૬૮ પર “ ઉદ્દયસમુદ્ધકૃત ‘કુલધ્વજકુમાર રાસ'ના રચનાસવત ૧૭૧૮ જણાય છે' એવી નેધ છે. વસ્તુતઃ એ ત્યાં નોંધાયેલી હસ્તપ્રતની લેખનસંવત છે. એ સ્વહસ્તલિખિત પ્રત નથી અને કૃતિ રચાઈ છે અમદાવાદમાં, જ્યારે હસ્તપ્રત તા • ઉદેપુરમા લખાઈ છે. એટલે રચનાસંવત ૧૭૨૮ માનવા માટે કાઈ - આધાર રહેતા નથી.
•
ભા. ૩, પૃ. ૩૧૪ પર શિવલાલકૃત ‘રામ-લક્ષ્મણુ-સીતા વનવાસ ચોપાઇ' અને ઉદયચંદ્રકૃત ‘બ્રહ્મવિનાદ'નો રચનાસવત પરત્વે પણ આવી જ મુશ્કેલી થઈ છે, પરંતુ અહી આરંભ-અંતના ભાગ નથી તથા રચનાસંવતની માહિતી પણ મળેલી યાદીમાં ાય એ સંભવત છે. પણ આ માહિતીને પ્રાપ્ત હકીક્તના ટેકા નથી એ લક્ષમાં આવ્યું નથી. ‘રામ લક્ષમણુ’સીતા-વનવાસ ચેપાઈ'ની રચનાસંવત ૧૮૮૨ માધ ૧. ૧ ને રચનાસ્થળ બીકાનેર નેાંધ્યું છે. તે એક હસ્તપ્રતના લેખનની માહિતી છે અને એ હસ્તપ્રત કર્તાની સ્વલિખિત હાવાનુ તેાંધાયું નથી ! બ્રહ્મવિનેાદ'ની રચનાસંવત ૧૮૮૪ અને રચનાસ્થળ જોધપુર તેંધાયેલ છે તે પણુ એક હસ્તપ્રતના લેખનના જ સંવતસ્થળ છે અને એ હસ્તપ્રત તેનવિજયલિખત છે. આમ પ્રાપ્ત હકીકતાથી વિરુદ્ધનો માહિતી અહી` ટાળી શકાઈ નથી.
આથી ઊલટું ભા. ૩, પૃ. ૧૮૯ પર ‘ઉદાયી રાજર્ષિં ચાપાઈ’ માટે ‘લ. સ. ૧૮૫૫ પહેલાં' એવી નૈધ છે, પશુ સં. ૧૮૫૫માં લખાયેલી આ પ્રત કવિની સ્ત્ર-હસ્તલિખિત પ્રત છે, તેથી ૧૮૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org