Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જપ-સાધના
છે. અને સમષ્ટિ જગત પણ પરમેષ્ઠી જગતમાં પર્યાવસિત થાય છે. આ અવસ્થામાં શબ્દની ગતિ નથી. સ્પંદને – તરગે સંપૂર્ણ પણે વિલીન બને છે. એકમાત્ર અમૃત અને જોતિ સ્વરૂપને અનુભવ થાય છે. આકાશનો ગુણ વનિ છે.
જયારે શબ્દ નિમાં અને અવનિ આકાશમાં લય પામે છે ત્યારે પરમ પ્રકાશ – પરમ શ્રેમમાં વિહાર થાય છે.
ત્યાં આત્માની શિવ અને શક્તિ બંનેનું અવિભાજ્ય યુમ સિદ્ધ થાય છે. આગમિક ભાષામાં તેને ઉપગ અને ઉપગ્રહની સંપૂર્ણ શુદ્ધિ કહે છે. આપણે ત્યાં યુગલિયુગ, યુગલીઆ-યુગલભાવ–કામલભાવ વગેરેની વાત આવે છે, જેમાં માત્ર ઇચ્છા કરવાથી જ ઈણિત મલે છે તે મંત્રની આ પરાકાષ્ઠામાં તદ્દન શક્ય છે. એ જ પ્રાયઃ સંદર્ભમાં યુગલિક યુગની વાત હશે. આજે વિજ્ઞાને એ સિદ્ધ કરી બતાવ્યું છે કે એક વાર ચેતનાના સ્પંદનરહિત ક્ષેત્રમાં પ્રવેશ થાય તો ત્યાં સમગ્ર સર્જનને સ્ત્રોત રહ્યો છે. The third Law of Thermodynamics has now proved that in a vacuum state there is perfect orderliness and creativity. 24°Endlost 2492911 એક વિશાળ શક્તિનો સ્ત્રોત છે.
પરમપદમાં પ્રવિષ્ટ થવા માટે જપ–યોગ એક અભ્યારહ છે. મંત્રાક્ષરોના અગાધ રહસ્યને પામવા માટે તો જેમ સમુદ્રમાં ડૂબકી મારીને રને–મતીને મેળવી શકાય છે એમ વારંવાર આ નિર્મળ ચેતનાના સાગરમાંથી નિત્યનૂતન નવાં-નવાં ખેતી ઓ મળતાં રહે છે. નમસ્કાર મંત્રના ૬૮ અક્ષરો, જેનું ખુલ્ય ન થાય તેવા અમૂલ્ય અક્ષર છે, જેના આશ્રયથી અનંત છો અમૂલ્ય પદ(સિદ્ધિપદ)ને પામ્યા છે.
હૃદયકમળ કે જે ચિદાકાશ કહેવાય છે તેમાં જ્યારે મંત્રને વિમર્શ થઈને અનાહતનાદનું શ્રવણ થાય છે ત્યારે સાધકને વિસ્મયપુલક અને પ્રમોદનો રોમાંચ થાય છે. તેના બધા જ સંકલ્પ વિકલપના
- Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org