Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મહામૂલ સંદર્ભગ્રંથ
૧૮૭ આનું એક ખૂબ નોંધપાત્ર ઉદાહરણ જોઈએ.
ભા. ૧, પૃ. ૨૫ પર પીંપલગચ્છના વારપ્રભસૂરિશિષ્ય હીરાનંદસરિને ૨.સં. ૧૪૮૫ને “વિદ્યાવિલાસ પવાડો નેંધાયું છે. આ પછી પૃ. ૧૧ર પર મલવારગર છના ગુણનિધાન શિષ્ય હીરાણંદને ૨. સં. ૧૫૬પનો “વિદ્યાવિલાસ પવાડો' નોંધાયો છે અને ત્યાં શ્રી દેસાઈએ એવી નોંધ મૂકી છે કે આ કાવ્ય એમણે જાતે જોયું નથી, પણ બે એક જ નામના જુદા જુદા કવિઓનાં, એક જ નામનાં પણ જુદા જુદા કાવ્ય હોવાનું એમને જણાય છે. એટલે કે પૃ. ૧૧૨ પરની કર્તાકૃતિનેધ એમને અન્યત્રથી મળી છે. એના આરંભ-અંતના ભાગ આપ્યા નથી તેમજ પુપિકા પણ નથી એનું કારણ એ જ છે. પ્રત ભાંડારકર ઇન્સ્ટિટયુટ, પૂનાની છે. હવે પૃ. ૨૫ પર નોંધાયેલા હિરાનંદસૂરિના વિદ્યાવિલાસ પવાડની હસ્તપ્રતની પુપિકાઓ. જોઈએ તો એમાં છેલ્લી ડેક્કન કોલેજ, પૂનાની પ્રત છે, જે સંવત ૧૫૬પમાં મલધારગચ્છના હીરા દે લખેલી છે. આ પરથી આપણને ૨ છ થઈ જાય છે કે એક જ કૃતિની એક જ પ્રત બે ઠેકાણે નોંધાઈ છે અને એક ઠેકાણે એટલે પૃ. ૧૧ર પર પ્રતના લહિયા હીરાણુંદને કર્તા ગણું લેવામાં આવ્યા છે. આ દેષ શ્રી દેસાઈને અન્યત્રથી પ્રાપ્ત માહિતીમાં જ હશે, પરંતુ એક જ પ્રત બે ઠેકાણે (લેખ પામી છે એ એમના લક્ષ બહાર રહ્યું છે.
આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ.
ભા. ૩, પૃ. ૧૨૮૨ પર લે કાગચછના દામોદરશિષ્ય ખેતખેતસીને નામે ૨.સં. ૧૭૪૫ની “અનાથી મુનિની ઢાળ નેધાયેલી છે. અહીં અભય ભંડારની પ્રતિક્રમાંક ૧૪૫૪ને નિર્દેશ છે, પણ કૃતિના આરંભ-અંત કશું જ નથી. પછી પૃ. ૧૩૩૬ પર નાગોરી ગચ્છના ખેતસી શિષ્ય ખેમને નામે પણ ૨.સં. ૧૭૪૫ની “અનાથી ઋષિ સંધિ” નોંધાયેલી છે અને એને અનુષંગે પણ અભય ભંડારની પ્રતિક્રમાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org