Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૭૬
જૈન સાહિત્ય સમારી
થયા છે; ખીજી બાજુથી, સાહિત્યસૂચિ ઉપરાંત કેટલીક પૂરક સામગ્રી પણ લેખકે એમાં પરિશિષ્ટા રૂપે જોડી છે.
જૈન ભંડારામાં હસ્તપ્રતરૂપે સચવાયેલું સાહિત્ય એટલું વિપુલ છે કે મુદ્રિત સાહિત્ય તા એની તુલનામાં નજરમાં પણ ન આવે. આ સાહિત્યની તેાંધ લેવાનું કામ મહાભારત કામ બની જાય એમાં જરાય નવાઈ નથી. ૧૯૨૬માં ‘જૈન ગૂર્જર કવિએ'ને પ્રથમ ભાગ બહાર પડયો ત્યારે શ્રી દેસાઈ ૧૫ વર્ષથી આ વિષયમાં કામ કરી રહ્યા હતા. એમણે જાતે ઘણા હસ્તપ્રતસંચયે (દેરાસરાના, ભંડારાના અને વ્યક્તિગત પણુ) જોઈને સામગ્રી ઉતારી હતી અને કેટલાક મુનિરાજો વગેરે પાસેથી ઉતરાવેલી સામગ્રી પણ મેળવી હતી. કયાંય પણ જવાનું થાય ત્યાં હસ્તપ્રતા મેળવવા અને એની નોંધ લઈ લેવા તરફ એમનું સતત લક્ષ રહેતું હતું એમ એમણે નાંધેલી હકીકતા પરથી દેખાય છે; એટલે કે એમણે આ કામને એક મિશન' તરીકે હમેશાં જોયું. શ્રી દેસાઈએ ૫૦ જેટલા હસ્તપ્રતસંચયેા જોયા હેાય એવું જણાય છે.
‘જૈન ગૂર્જર કવિઓ'ના ત્રીજો ભાગ ૧૯૪૪માં પ્રગટ થયા, એટલે મેાહનલાલ દલીચંદ દેસાઈને આ સાહિત્યયન લગભગ ૩૩ વ ચાલ્યે! એમ કહેવાય. આ દીર્ઘ સમયગાળામાં શ્રી દેસાઈની વ્યાવસાયિક કારકિદી ના ભાગ તા લેવાયા જ હશે, પણ તે ઉપરાંત પાટણુ, જેસલમેર આદિ નાનાં-મેટાં અનેક ગામાના ભંડારાની સંખ્યા બંધ હસ્તપ્રતા ઉથલાવીને એમાંથી જરૂરી સામગ્રી નેાંધવાનું કામ એમણે કેટલી અગવડ-સગવડ વેઠીને કર્યું હશે એની તેા કલ્પના જ કરવાની રહે છે. આજથી ૫૦ વર્ષ પહેલાં આ હસ્તપ્રતા સુધી પહેાંચવું પણ થેાડુ દુષ્કર હશે, સાધુઓ અને શ્રેષ્ઠીઓને એ માટે સમ જાવવા-મનાવવા પડતા પણ હશે. સાહિત્યપ્રીતિ વિના ન થઈ શકે.
આ
બધું પરમ સંશાધનના તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org