Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૬૪
જૈન સાહિત્ય સમારોહ
ઉપાસના કહે છે, તે જપ—સાધના વર્તમાનકાળમાં અ કામની દુનિયામાં વ્યસ્ત રહેતા જીવને બહુ જ આછા પ્રયાસે અનુભવના પ્રકાશમાં લઈ જવા સમ” છે. જે શબ્દબ્રહ્મમાં નિષ્ણાત બને છે તે પરબ્રહ્મની ઉપાસના કરી શકે છે. શબ્દાતીત પરમપદના સાક્ષાત્કાર માટે શબ્દને જ આશ્રય લઇને શબ્દરાજ્યનું ઉલ્લંધન કરી શકાય. આખુ વિશ્વ શબ્દમાં જ ઉધૃત છે અને શબ્દમાં જ વિકૃત છે. શબ્દ જગતસૃષ્ટિનું મૂળ છે. સૃષ્ટિ – શબ્દપૂવિકા છે. જગત્ શબ્દપ્રભવ છે. આજનું વિજ્ઞાન તા આપણે દેહ એ ધનીભૂત થયેલા ધ્વનિ – Cystalised Sound —છે એમ કહે છે.
આ શબ્દ એટલે નાદ-ધ્વનિ-સ્પંદન. આખી સૃષ્ટિ અનંતઅનત સ્પદનેની એક હારમાળા છે, પરંતુ આ વિશ્વકલરવની પાછળ એક મહામૌન છે તે મહામોનમાં જપ–સાધના પર્યાવસિત થાય ત્યારે ધ્યેયની પ્રાપ્તિ થઈ ગણાય.
નાદ એ જીવની મૂળ પ્રાણશક્તિ છે અને તે નાભિમાં નિવાસ કરે છે. તે અવ્યક્ત નિ છે. અવ્યક્ત નાદ અભિવ્યક્ત થવા માંગે છે ત્યારે હક્ય સુધી આવે છે. ત્યાં બધા વિકલ્પાને પાર કરી, કાથી ધારૂપ પ્રાપ્ત કરી, મુખથી વ્યકત થાય છે. કંઠે બિંદુસ્થાને છે. મુખ કલાને સ્થાને છે. શબ્દ એટલે ‘અથી હ' સુધીની વહુ માતૃકા વ માળાનું પરારૂપ અહૂં છે. અહંમય નાદ નાભિકમળમાં અવ્યક્ત રૂપથી વિદ્યમાન છે.
નાદ અમાત્ર છે અરૂપી છે.
બિંદુ અમાત્ર – સેતુ છે. કલા-ત્રિમત્ર-ત્રિગુણાત્મક સંસાર છે.
એ પ્રકારે નાદ–બિંદુ કલા પ્રવાત્મક છે. કારમય છે, (અહ્રમય છે.) નિશ્ર્ચલ પરાવાકું રૂપ પ્રવાત્મક કુંડલિનીશક્તિ એ જ પ્રકૃતિ છે. ઉચ્ચારણુ થા પૂર્વે આ નાદ પરપ્રણવરૂપથી નાભિ
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only