Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગુજરાતનાં... આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન
૧૪૩
સમક્ષ કરવામાં આવી એ અનુશ્રુતિમાં આપેલા વી. નિ. સં. ૯ ૮૦ (કે ૯૮૩ )ને સમય એ સ ́વતના આરંભકાલને લગતા સ'શાષિત મત અનુસાર મૈત્રક રાજા ધ્રુવસેન ૧ લાને લાગુ પડી શકે છે.
જૈન પ્રબ ંધે શિલાદિત્ય' રાન્નની ઉત્પત્તિ શિક્ષા અને આદિત્યમાંથી થઈ હોવાની જે કથા આપી છે તે તે એ નામની શુદ્ધ જોડણીનું ચ અજ્ઞાન દર્શાવે છે. અન્ય પ્રબંધ। અનુસાર રાજાના ભાણેજ મનાતા મલ્લવાસિરિતા પ્રભાવકચરિત' અનુસાર વી, સં. ૮૮૪( ઈ. સ. ૭૫૭)માં થયા હોય તા એ મૈત્રકવશના ઉદય પહેલાં થયા ગાય. ને એથી તેઓ ભૃગુકચ્છના જિનાનંદસૂરિના ભાણેજ હેાવાની પ્રભાવકચરિત’માંની અનુશ્રુતિ વધુ સંગત ગણાય. ગમે તેમ, એ સમયે વલભી જૈન ધર્મનું મહત્ત્વનું સ્થાન હેાવાનું સ્પષ્ટ ચાય છે. દેવર્ધિગણિ ક્ષમાત્રણે પણ માથુરી વાચના તથા વાલભી વાચનાની તુલનાત્મક આવૃત્તિ વલભીમાં તૈયાર કરી હતી. ભારતભરના શ્વેતાંબર જૈને આ વાચનાને અનુસરે છે.
ધનેશ્વરસૂરિષ્કૃત ‘શત્રુંજય-માહાત્મ્ય'માં એ ગ્રંથ રાજા ‘શિલાદિત્ય'ના આગ્રહથી વિ. સં. ૪૭ માં રચાયા હૈાવાનું જણાવ્યું છે એ તા રાજાના નામની અશુદ્ધ જોડણી તથા એના અસવિત સમયનિર્દેશ પરથી સ્પષ્ટતઃ કપેાલકલ્પિત ઠરે છે. આ ગ્રંથ વિ. સ. ૧૩૭૧ પછી રચાયે! હેાવાનું માલૂમ પડે છે.
વલભી-ભંગની ઘટના જૈન પ્રબધામાં વિગતે અપાઈ છે. મારવાડથી વલભીમાં આવી વસેલા ને રંકમાંથી શ્રેષ્ઠી બનેલા કાર્ટૂને લગતા વૃત્તાંત આ સ્રોતમાંથી જ પ્રાપ્ત થયેા છે. એના પર રાજાનેા જુલમ થતાં એણે મ્લેચ્છ સૈન્યને સિંધથી તેડાવ્યું ને એ સૈન્યે વલભીને તથા ત્યાંના રાજવંશના નાશ કર્યાં, ‘પ્રબન્ધચિંતામણિ’ (ઈ.સ. ૧૩૦૫ ), ‘પુરાતન પ્રબંધસંગ્રહ' અને ‘પ્રબંધકાશ’ (ઈ. સ. ૧૩૪૯ )માં આ ઘટનાનું વર્ષ વિ. સં. ૩૭૫ (ઈ. સ. ૪૧૮-૧૯ ) આપ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org