Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આજની આપણી આવશ્યકતાઃ ‘ શાસન-પ્રભાવના કે સાધના?
પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી
'
• વીરનિર્વાણ પછી અઢી હાર વષે શ્રી જિનશાસનને પુનઃ અભ્યુદય થશે ’એવી માન્યતા સૈકાએથી જૈન સંધમાં પ્રવર્તે છે. એ સૂચિત સમયમર્યાદા હવે પૂરી થાય છે. એટલે હવે, શ્રી જિનશાસનની નહે।જલાલી આપણી નજરે નીરખવાની અને તેમાં કાંક નમિત્તભૂત બનવાની પણ આશા આપણે રાખી શકીએ, શ્રી જિનશાસનના અભ્યુદ્યમાં કાઈક રીતે કળ્યાંક નિમિત્ત બની શકીએ એથી રૂડું શું àાય ? પણ એ માટે પ્રથમ તેા, આપણે એ સમજવું આવશ્યક છે કે શ્રી જિનશાસન એટલે શું ? અને તેના અભ્યુદય એટલે શું? શાસનતા અર્થ છે આજ્ઞા. વિશ્વકલ્યાણ અર્થે પરમ કારુણિક શ્રી જિનેશ્વરદેવે ચીધેલ. અહિંસા, પ્રેમ, કરુણા, અપરિગ્રહવૃત્તિ અને અનેકાંતષ્ટિ ઉપર આધારિત જીવનપદ્ધતિ, અને તાનદષ્ટિથી રસાયેલા ત્યાગ, તપ, ધ્યાન અને કાયોત્સર્ગÖમય અંતર્મુખ સાધના : આ છે પારમાથિક શ્રી જિનશાસન; અને આ સદ્ગુણા, જીવનમૂલ્યા અને સાધનારી સામાજિક તેમજ વ્યક્તિગત જીવનમાં વિશ્વવ્યાપક પ્રતિષ્ઠા— રુચિ, આદર-સત્કાર, સ્વીકાર અને આચરણુ - એ છે શ્રી જિનશાસનના અભ્યુદય.
ભગવાનની સાધના માત્ર ત્યાગ, તિતિક્ષા અને ઉપવાસમાં સીમિત નહાતી રહી. જ્ઞાનથી રસાયેલ ત્યાગ, તિતિક્ષા, ઉપવાસ ઉપરાંત એકાંત, મૌન, ધ્યાન અને કાઉસગ્ગ કાયોત્સર્ગ ભગવાનની સાધનાનાં મુખ્ય અંગેા હતાં. કાયાત્સ` એટલે કાયાના ઉત્સર્ગ-ત્યાગ, અર્થાત્ ાનાદિ દ્વારા દેહાત્મભાવથી પર જવું કે દેહાત્મભાવથી પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org