Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧૧
આપણું બાલાવબોધ એના કરતાં પણ શબ્દસંગ્રહની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે; ગદ્યને વિકાસ તો એ આપે જ છે.
ગમેતેમ ઉપાડીને નહિ, પણ રચનાની આનુપૂવની રીતે ક્રમિક ગ્રંથમાળાના રૂપમાં, અપ્રસિદ્ધ તેમ ખંડશઃ પ્રસિદ્ધ, બાલાવબેધના સંપાદનનું કાર્ય વહેલામાં વહેલું શરૂ કરાવવું જોઈએ. આ દિશામાં અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર (ઇન્સ્ટિટયુટ ઑફ ઇન્ડોલેજ) કામ શરૂ કરે તો ત્યાં અનેક મધ્યકાલીન બાલાવબોધ, કર્તાનાં નામવાળા તેમ નામ વિનાના પણ, સંગ્રહાયેલા પડ્યા છે. આ દિશામાં વ્યવસ્થિત કામ કરી શકે તેવા વિદ્વાન સંપાદકે પણ આપણી પાસે છે. એવા વિદ્વાનોને નિમંત્રીને
આ કામ ઉપાડી લેવા જેવું છે. જે એમ થાય તે તો ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની ઉચ્ચ પ્રકારની સેવા સફળતાને વરશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org