Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પચમ જૈન સાહિત્ય સમારાહ
૨૧
ક્રૂરજ એ પ્રકારનાં છેઃ (૧) ખીન્ન પ્રત્યેની આપણી ફરજ અને આપણુ કેવ્યુ અને (૨) ખીજાનું આપણા પરત્વેનું કવ્યુ અને ફરજ. જે ખીજ પ્રત્યે અર્થાત્ સમાજ પ્રત્યે આપણી ફરજ છે એ નીતિની સીમામાં આવે છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મ' અને અપરિગ્રહ વગેરે બાહ્ય અથવા વ્યવહાર પક્ષ છે, જ્યારે સમભાવ, દ્રષ્ટાભાવ, સાક્ષીભાવ વગેરે-જૈન પરિભાષામાં જેને આપણે ‘સામાયિક ' કહીએ છીએ તેની સાધના એ ધાર્મિક કર્તવ્ય છે. આપણા સહજ સ્વભાવની ઉપલબ્ધિમાં સમભાવ કઇ સીમા સુધી ઉપયેગી છે. એ વિચારતાં એનું મહત્ત્વ સમાઈ જાય છે.
અન્ય સશાધનલેખેા
આ વિભાગમાં રજૂ થયેલા અન્ય સશેાધન- લેખેાની વિગત આ પ્રમાણે છે :
(૧) જૈન દર્શન અને સાંસ્કૃત ભાષા પ્રા. અમૃત ઉપાધ્યાય .(અમદાવાદ). (૨) મધ્યકાલીન સાહિત્યમાં ચંદરાન્ત વિશેની કૃતિઓ : પ્રા. કલામેન શાહ, (મુંબઇ), (૩) કચ્છમાં જૈને ઃ પ્રા. ગુલાબ દેઢિયા (સુ`બઈ), (૪) જૈન પદ્યસાહિત્યમાં તીર્થાંની પ્રશસ્તિ; શ્રી નટવરલાલ એસ. શાહ (મુંબઈ), (૫) જૈન સાહિત્ય કૌમુદી : શ્રી નાનાલાલ વસા (મુંબઈ), (૬) ‘ભક્તામર’માં શક્તિ પ્રા. સાવિત્રીબેન શાહુ (મુંબઇ), (૭) ધર્મોમાં નારી શ્રી નલિનીબેન ગાલા (મુંબઈ), (૮) ઉત્તરાધ્યયનસૂત્રની ધ કથાએઃ પ્રા. અરુણુ જોષી (ભાવનગર), (૯) એરિસ્સામાં જૈન ધર્મી : શ્રીમતી સુધા પી. ઝવેરી (ભુજ).
:
:
આ વિભાગમાં વ્યાખ્યાતાની ગેરહાજરી કે અન્ય કારણેાસર રજૂ ન થઈ શકેલા નિત્ર ધની વિગત નીચે મુજબ છે: (૧) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચા' અને (ર) ..... હરિભદ્રસુરિ, ડો. ભગવાનદાસ મનઃસુખલાલ મહેતા (મુંબઈ), (૩) आचारांगके द्वितीय श्रुतस्कंध एवम् महावीरचरित्रकी घटनाओं एबम्
૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org