Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૫૪
જૈન સાહિત્ય સમારાહ
છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સાહિત્યના એક પ્રકાર તરીકે પ્રહેલિકાનું કેવું તેધપાત્ર સ્થાન છે તે કહ્યું હતું. પ્રહેલિકા એટલે ગાછી – વિનેદ, પરંતુ સાહિત્યમાં એ સ્થાન પામે ત્યારે તે હેતુલક્ષી હેાવાનું જણાય છે એમ કહી વક્તાએ તેના વિવિધ હેતુઓના ખ્યાલ આપ્યા હતા અને ‘શગારમ’જરી ' માં કવિ જયવંતસૂરિએ પેાતાના નાયક અજિત અને નાયિકા શીલવતી વચ્ચે પ્રશ્નોત્તરરૂપે જ એસી ઉપરાંત પ્રહેલિકાએ યેાજી છે તે તેના અનુક્રમમાં તપાસી હતી. પ્રહેલિકાએ કેટલી બધી જાતિની છે અને તે પ્રત્યેકમાં શી ચમત્કૃતિ છે જેથી તે હુઘ લાગે છે તે પ્રા. ભૂપેન્દ્રભાઈએ કેટલીક પ્રહેલિકાઓને અર્થ દર્શાવી, તેની અર્થ ચમત્કૃતિ પ્રત્યે ધ્યાન ખેચ્યું છે,
ગુજરાતી સાહિત્યના કાશ
શ્રી જયન્ત કાઠારીએ (અમદાવાદ) ગુજરાતી સાહિત્ય પરિષદને આશ્રયે પેડી ગુજરાતી સાહિત્યને કાશ તૈયાર કરવાના હાથ ધરેલા કાર્યની વાત કરતાં કાશની રૂપરેખાને સંક્ષેપમાં ખ્યાલ આપ્યા હતા અને તે અંગે થયેલા કામની માહિતી આપી હતી. તેમના જણાવવા પ્રમાણે કાશના પ્રથમ ગ્રંથમાં સન ૧૮૫૦ સુધીના લેખકાને તે પ્રત્યેકની કૃતિના નિર્દેશ સાથે સ્થાન આપનાર છે અને ત્રણ હજાર ઉપરાંત લેખકાનાં કા તૈયાર થયાં છે, જેમાં સાઠ ટકા જૈન છે અને ચાળીસ ટકા જૈનેતર છે. તેમણે જ્યાંજ્યાંથી સહાય મળે ત્યાંથી તે મેળવવાની પેાતાની ઇચ્છા વ્યક્ત કરી જે પોતાના કાર્ય માં આપી શકે તે હરાઈ વ્યક્તિ સહાયભૂત થાય એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ઉપસ‘હાર
પ્રા. બળવંતભાઈ જાનીએ હેમચન્દ્રાચાયનું સાહિત્ય ' એ વિશેના નિબધ સંક્ષેપમાં રજૂ કર્યાં બાદ શ્રી અગરચંદજી નાહટાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org