Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૪૪
જૈન સાહિત્ય સમારેહ
સાત કથનરીતિ ) કહેવામાં આવે છે તે પાંચ સમવાય કારણે! કાળ, સ્વભાવ, પૂર્ણાંક, ઉદ્યમ અને નિયંત્તિ-નિશ્ચયદૃષ્ટિ અને વ્યવહાર. દૃષ્ટિ, પાંચ પ્રમાણ અને સાત નય વગેરે વિશે વિસ્તારથી કહ્યું હતું. સ્યાદ્વાદવિષયક સાહિત્ય વિશે વાત કર્યાં પછી વક્તાએ અન્ય દનેમાં પણ સ્યાદ્વાદને મળતી આવતી પદ્ધતિની વાત કરીને અંતમાં સ્યાદ્વાદની જીવનમાં મેટામાં મેટી ઉપકારકતા શી છે તેનેા પરિચય આપ્યા હતા.
સાધનાકે નયા આયામ
ૐા. શેખરચન્દ્ર જેતે સાધનાકે યા આયામ' એ વિશેના પોતાના નિબધમાં સાધનાપથની યાત્રા - સામાયિક બહિર્જગતથી આંતરજગતની યાત્રા – કઇ રીતે કરવી ઘટે તે, સ્ત્યને તત્ત્વની બારીમાંથી ( પર ંપરાની ખારીમાંથી નહિ ) વિલેાકવા ઉપર ભાર મૂકીને નિરપેક્ષ વૃત્તિ અને નિવિચારયાગના મહિમા કર્યાં હતા.
અપરિગ્રહ અને પરિગ્રહ પરિમાણ
પ્રા.તારાબહેન શાહે અપરિગ્રહ અને પરિગ્રહ પરિમાણ' એ વિષય પને પેાતાને નિષધ વાંચતાં સર્વપ્રથમ અપરિગ્રહ અને અહિંસા બંને પરસ્પર પૂરક હાવાનું જણાવીને, અપરિગ્રહને અહિંસાની આધારશિલા તરીકે મહિમા કર્યાં હતા. જૈન શાસ્ત્રાનુસાર પરિગ્રહના મુખ્ય સંબંધ મનની વૃત્તિ સાથે હોવાનું જણાવીને વક્તાએ તેને પાપના મૂળ તરીકે એળખાવી તેનાં અનિષ્ટા વર્ણવ્યાં હતાં. ધનપ્રાપ્તિ સંબંધમાં જૈન ધર્મ સૂચવેલા નિયમાના નિર્દેશ કરીને વક્તાએ ઉપનિષદે અને ગીતાએ તથા ભગવાન મહાવીર, બુદ્ધ અને ગાંધીજી વગેરે વિભૂતિઓએ તપ તથા સયમ ઉપર મૂકેલા ભારનુ હત્ત્વ દર્શાવ્યું હતું. ધન સંબધમાં ગાંધીજીની ટ્રસ્ટીશિપની વનાને દઢાવી હતી, ક!રણ કે ધન ઉપર સ્વામીત્વ રાખવામાં શીલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org