Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५८
प्रज्ञापनासूत्रे भगवान् आह-'गोयमा!' हे गौतम ! 'तिविहा जोणी पण्णत्ता' त्रिविधा योनिः प्रज्ञप्ताः,'तं जहा-सीया जोणी, उसिणा जोणी, सीयोसिणा जोणी' तद्यथा सीता योनिः, उष्णा योनिः, शीतोष्णा योनिः, तत्र शीतस्पर्शपरिणामवती शीता, उष्णस्पर्शपरिणामवती उष्णा, शीतोष्णरूपोभयस्पर्शपरिणामवती शीतोष्णा योनिर्भवतीति भावः, गौतमः पृच्छति-' नेरइयाणं भंते ! किं सीयाजोणी, उसिणा जोणी, सीयोसिया जोणी ?' हे भदन्त ! नैरयिकाणां किं शीता योनिर्भवति? किं वा उष्णा योनिर्भवति ? किं वा शीतोष्णा योनिर्भवति ? भगवान् आह-'गोयमा !' हे गौतम ! 'सीया वि जोणी, उसिणा वि जोणी, णो सीयोसिणा जोणी' नैरयिकाणां शीताऽपि योनिर्भवति, उष्णापि योनिर्भवति, नो शीतोष्णा योनिर्भवति, तथा च नैरयिकाणां द्विविधैव योनिः-शीता, उष्णा च भवति, न तृतीया शीतोष्णा भवति, कस्यां पृथिव्यां का योनिरिति चेदत्रोच्यते-रत्नप्रभायां शर्कराप्रभायां वालुका प्रभायां च यानि नैर___ भगवान् उत्तर देते हैं-गौतम ! योनि तीन प्रकार की है, वह इस प्रकारशीत योनि, उष्ण योनि और शीतोष्णयोनि । जो योनि शोत स्पर्शवाली हो वह शीतयोनि, जो उष्ण स्पर्शवाली हो वह उष्णयोनि जिसमें शीत तथा उष्णदोनों तरह के स्पर्श हों वह शीतोष्णयोनि कहलाती है। __ गौतम-भगवन् ! नारक जीवों की योनि शीत होती है, उष्ण होती है अथवा शीतोष्ण होती है ? ___भगवान्-गौतम ! शीतयोनि भी होती है, उष्णयोनि भी होती है, किन्तु शीतोष्णयोनि नहीं होती, क्यों कि नारकों का उत्पत्तिस्थान या तो शीत ही होता है, या उष्ण ही होता है, ऐसा कोई उत्पत्ति स्थान नहीं है जो शीत और उष्ण दोनों प्रकार के स्पर्शवाला हो। किस पृथ्वी में किस प्रकार की योनि होती है, यह कहते हैं-रत्नप्रभा, शर्कराप्रभा और वालुकाप्रभा पृथ्वी में नारकों
શ્રી ભગવાન ઉત્તર આપે છે – ગૌતમ ! નિ ત્રણ પ્રકારની છે તે આ રીતે શીતાનિ, ઉષ્ણુયોનિ અને શીતાણુ યોનિ જે નેિ શીતસ્પર્શવાળી હોય તે શીત નિ, જે ઉષ્ણુ સ્પર્શવાળી હોય તે ઉષ્ણુ નિ જેમાં શીત તથા ઉપણ બન્ને જાતના સ્પર્શ હોય તે શીતેeણ નિ કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામી –ભગવન્! નારક જીવોની નિ શીત હોય છે, ઉષ્ણ હોય છે, અથવા શીતોષ્ણ હોય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! શીતનિ પણ હોય છે, ઉષ્ણુ નિ પણ હોય છે, પણ શીતેણુ નિ હોતી નથી, કેમકે નારકના ઉત્પત્તિસ્થાને અગર તે શીત જ હોય છે. અગરતે ઉoણ જ હોય છે. એવું કેઈ ઉત્પત્તિસ્થાન નથી જે શીત અને ઉષ્ણ બન્ને પ્રકા રના સ્પર્શ વાળું હોય. કઈ પૃથ્વીમાં કયા પ્રકારની નિ હોય છે એ કહે છે
રત્નપ્રભા, શર્કરામભા, અને વાલુકાપ્રભા પૃથ્વીમાં નારકોના જે ઉત્પત્તિ સ્થાન છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩