________________
શેડ ધર્મચદ ઉદયચનું સક્ષિપ્ત જન્મ વૃત્તાંત. ઉત્તમ કુળ.
ચરિત્રના નાયક ધર્મવીર શેઠ. ધર્મચક્ર ઉદયચંદનો જન્મ સંવત ૧૯૦૬ ના વૈશાખ સુદી ૧૩ ના રાજ સુરત ખાતે વીશાઓશવાળ નાતિમાં થયા હતા કે જે જ્ઞાતિ મારવાડના ઉઉંચી કામના ક્ષત્રીઓમાંથી ઉદ્ભવ્યાનું આપણા જૈન બધુ મી. અમરચંદ પરમાર જણાવે છે. રાજ્ય વક્ષી કામની શ્રેણીમાં જન્મ થવો એ આદેશ કે હર કે દેશમાં પૂરા ભાગની નિશાની ગણાય છે, કેમકે એ વશમાં ઉદ્ભરતા, નિખાલસપણૢ, વીરતા, ધૈર્યતા, અને પરાપકારીમન એ તેા જન્મ સાથેજ મળેલાં હોય છે, એવા એક કુળમાં મહુમને! જન્મ થવાથી તેમના સદ્દગુણે વિષેનું ઉત્તમ સરીશીકેટ તે જન્મ સાથેજ મળી જાય છે, તેમાં વળી જીવદયા પ્રતિપાળ જૈન ધર્મનું સમેલન થવું એ તે સોનામાં સુગધી ભળ્યા ખરાખર મનાય છે. આ ધર્મવીર શેઠને જન્મ પ્રખ્યાત થએલા શા. માણેકચંદ જીવાશાના કુળમાં થયા હતા, તે નામીચા કુટુંબમાં તેમને જન્મ થયા એજ તેમના ગર્ભશ્રીમત પણાની એક સાખીતી છે. આ કુટુંબ અસલ ગાત્રાથી સુરત રહેવા આવેલું અને કેટલીક પેઢીએ થયાં તે સુરતના વતની થયા છે. શા. માણેકચંદના પુત્ર મુળચંદ અને શા. મુળચક્રના પુત્ર ઉદયચંદ તથ! પ્રતાપદ અને તેમના પુત્ર તે આપણા આ ચરિત્ર નાયક છે. સુરત શહેરમાં ઝવેરીના ધંધામાં ગયા સૈકાની શરૂઆતથી પંકાયેલા કુટુબેકમાં આપણા ચરિત્ર નાયકનું કુટુંબ પણ એક છે. એટલુજ નહી પણ પોતાના ધધારાજગારમાં મેળવેલા પૈસા પેાતાનાજ એકલાના સુખમાં નહી વાપરતાં પેાતાના સ્વામિ બંધુઓના લાભમાં છુટા હાથે વાપરી બચપણથી અને પેાતાના ઘેરથીજ સખાવત શરૂ કરવાને ઉત્તમ દાખલા મર્હુમે બેસાડયા હતેા જે અન્ય બધુઓએ ગ્રહણ કરવા જેવા છે. પારીસમાં પોતે દુકાન ઉઘાડી કેટલાક યુવાનોને પ્રદેશ ગમનથી પૈસાદાર કર્યા હતા. અત્યાર સુધીમાં તેમની પેઢી તથી ૫-૬ જણુ જઇ આવી સુખી થયા છે. ધર્મવીર ધર્મ જૈન શાસનના દરેક કામેામાં ઉદાર હાથે મદદ આપવાની શરૂઆત