________________
૨
,
શેઠ ધર્મચંદ ઉદયચંદનું સંક્ષિપ્ત જન્મ વૃત્તાંત.
નિર્માણ થએલ હોવાથી જીવનચરિત્ર ઉપરથી તે પિતા માટે ઘણું મેળવી શકે છે. ઇતિહાસ ગાથા, કથા કે રાસા અથવા તે આપણામાં વંચાતાં વ્યાખ્યાનોમાં પણ જીવન ચરિત્રના લેખોની એક યા બીજી રીતે છાયા પડેલી જોવામાં આવે છે. તેમાં માત્ર મુખ્ય તફાવત એટલે જ જણાય છે કે જીવન ચરિત્રમાં જ્યારે અમુક વ્યક્તીના ગુણ દોષ બારીક પણે પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે ઇતિહાસ વગેરેમાં તેની માત્ર ઉપલક ખાસીયતેજ વર્ણવામાં આવે છે. જીવન ચરિત્રમાં ધારણ કરેલી ધીરજ, સહન કરેલી સહન શીલતા, ખપાવેલી ખંત, વડેલાં સંકટ, સુખ દુઃખમાં સમાનતા રાખી બનેમાં મર્યાદાની ભીતિ અને હર પ્રસંગે જણાવવામાં આવેલી સચીત બાહોશી તથા અનન્ય વર્તન, વિગેરે સદ્ગુણેની છાપ વાંચનારને હદય ઉપર એવી તે સજજડ પડે છે કે તેને ઉખાડવા કે, સમર્થ જણાતું નથી. આવાં વાંચનોથી મનની મોટાઈ આત્માની ઉન્નત સ્થિતિ, મનુષ્યને પ્રાણી માત્રમાં દર કે છે તે, તથા મનુષ્ય જીવન શા ઉદેશને માટે છે એ વગેરે જાણવાની જોગવાઈ માતાં, હું પણ એ થાઉં તે ઠીક એવી સ્વાભાવિક પ્રબળ ઇચ્છા વાંચતા મનમાં ઉદ્દભવે છે, અને એવી ઈચ્છા જે જીવન ચરિત્ર ઉત્પન્ન ન કરી શકે તે સાચું બોલતાં જીવન ચરિત્ર જ નહીં પણ માત્ર કથા કહી શકાય. આપણાનાં જીવન ચરિ લખવાનો રીવાજ પ્રાચીનકાળથી છે અને તેવા અનેક ચરિત્રો આ પણ સાહીત્યમાં અત્યારે મોજુદ પણ છે, અને તે સાંભળવાને આપણે હમેશાં ઉસુક પણ છઈએ એટલે જૈન સાહીત્યમાં જીવન ચરિત્રાનાં વાંચન કાંઈ ન સુધારો હેય એમ અમારું માનવું નથી. આપણે કર્મવાદી કોમ છઈએ અને તેના પ્રતિપાદન અર્થે આપણામાં અનેક રાસા, ગાથાઓ, વખાણો વગેરે છે, જે દરેક જૈન બાળક પણ જાણે છે. બીજી કોમમાં અને - લંકાયુકત કથાઓ હોવાથી તેઓને સત્ય વાત શોધતાં જરા અથડાવું પડે છે, પરંતુ આપણામાં તેમ નથી એજ જૈન સાહિત્યકારોની ખુબી છે. આધુનીક વખતમાં જીવન ચરિત્ર લખવાનો રીવાજ કેટલાક કહે છે કે પાશ્ચાત્ય પ્રજાના દેખાદેખી આપણે ગ્રહણ કરવા લાગ્યા છી