________________
४
સૂત્રાર્થ:
ત્યાં=જે પ્રદેશમાં ધારણા કરી છે ત્યાં, પ્રત્યયની=જ્ઞાનની, એકતાનતા ધ્યાન છે. II3-૨ગા
ટીકા :
‘તન્ત્રતિ’-તંત્ર-તસ્મિન્ પ્રવેશે યત્ર ચિત્ત ધૃતં તંત્ર, પ્રત્યયસ્ય-જ્ઞાનસ્ય વૈતાનતા વિદૃશपरिणामपरिहारद्वारेण यदेव धारणायामालम्बनीकृतं तदालम्बनतयैव निरन्तरमुत्पत्तिः सा ધ્યાનમુદ્ધતે રૂ-રા
ટીકાર્ય :
तत्र ઉન્મત્તે । ત્યાં=જે પ્રદેશમાં ચિત્તની ધારણા કરી છે ત્યાં, પ્રત્યયની=જ્ઞાનની, જે વિસદેશ પરિણામના પરિહાર દ્વારા એતાનતા=જે ધારણામાં આલંબન કરાયેલ છે તે આલંબનપણાથી જ નિરંતર ઉત્પત્તિરૂપ એકતાનતા, તે ધ્યાન હેવાય છે. II૩-૨
ભાવાર્થ :
*****
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૨-૩
(૭) પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં સાતમા યોગાંગરૂપ ધ્યાનનું સ્વરૂપ :
સંપ્રજ્ઞાતસમાધિ માટે અભ્યાસ કરતા યોગી નાસાગ્રાદિ સ્થાનમાં ચિત્તને ધારણ કરે છે, તે ચિત્ત જ્યારે એકાગ્ર બને છે ત્યારે વિસદેશ પરિણામના પરિહારપૂર્વક જે એકતાનતા આવે છે તે એકતાનતા ધ્યાનસ્વરૂપ છે.
આ એકતાનતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે
ધારણામાં જે આલંબન કરાયેલું હતું તે આલંબનપણાથી જ જ્ઞાનની નિરંતર ઉત્પત્તિ છે તે ધ્યાન છે. આનાથી એ ફલિત થાય છે કે, ધારણામાં વિસદેશ ચિત્તની પરિણતિ હોય છે, પરંતુ ધ્યાનકાળમાં સદેશ ચિત્તની પરિણતિનો પ્રવાહ વર્તે છે તેથી ચિત્ત ધારણાકાળમાં એકાગ્રતાવાળું નથી પરંતુ ધ્યાનકાળમાં એકાગ્રતાવાળું છે. II૩-૨
અવતરણિકા :
चरमं योगाङ्गं समाधिमाह -
-
અવતરણિકાર્ય :
ચરમ=છેલ્લા યોગાંગરૂપ, સમાધિને કહે છે
સૂત્ર :
तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥३-३॥