SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ४ સૂત્રાર્થ: ત્યાં=જે પ્રદેશમાં ધારણા કરી છે ત્યાં, પ્રત્યયની=જ્ઞાનની, એકતાનતા ધ્યાન છે. II3-૨ગા ટીકા : ‘તન્ત્રતિ’-તંત્ર-તસ્મિન્ પ્રવેશે યત્ર ચિત્ત ધૃતં તંત્ર, પ્રત્યયસ્ય-જ્ઞાનસ્ય વૈતાનતા વિદૃશपरिणामपरिहारद्वारेण यदेव धारणायामालम्बनीकृतं तदालम्बनतयैव निरन्तरमुत्पत्तिः सा ધ્યાનમુદ્ધતે રૂ-રા ટીકાર્ય : तत्र ઉન્મત્તે । ત્યાં=જે પ્રદેશમાં ચિત્તની ધારણા કરી છે ત્યાં, પ્રત્યયની=જ્ઞાનની, જે વિસદેશ પરિણામના પરિહાર દ્વારા એતાનતા=જે ધારણામાં આલંબન કરાયેલ છે તે આલંબનપણાથી જ નિરંતર ઉત્પત્તિરૂપ એકતાનતા, તે ધ્યાન હેવાય છે. II૩-૨ ભાવાર્થ : ***** પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૨-૩ (૭) પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં સાતમા યોગાંગરૂપ ધ્યાનનું સ્વરૂપ : સંપ્રજ્ઞાતસમાધિ માટે અભ્યાસ કરતા યોગી નાસાગ્રાદિ સ્થાનમાં ચિત્તને ધારણ કરે છે, તે ચિત્ત જ્યારે એકાગ્ર બને છે ત્યારે વિસદેશ પરિણામના પરિહારપૂર્વક જે એકતાનતા આવે છે તે એકતાનતા ધ્યાનસ્વરૂપ છે. આ એકતાનતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે ધારણામાં જે આલંબન કરાયેલું હતું તે આલંબનપણાથી જ જ્ઞાનની નિરંતર ઉત્પત્તિ છે તે ધ્યાન છે. આનાથી એ ફલિત થાય છે કે, ધારણામાં વિસદેશ ચિત્તની પરિણતિ હોય છે, પરંતુ ધ્યાનકાળમાં સદેશ ચિત્તની પરિણતિનો પ્રવાહ વર્તે છે તેથી ચિત્ત ધારણાકાળમાં એકાગ્રતાવાળું નથી પરંતુ ધ્યાનકાળમાં એકાગ્રતાવાળું છે. II૩-૨ અવતરણિકા : चरमं योगाङ्गं समाधिमाह - - અવતરણિકાર્ય : ચરમ=છેલ્લા યોગાંગરૂપ, સમાધિને કહે છે સૂત્ર : तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥३-३॥
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy