________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૨-૪૩ કરોળિયાના તંતુકાળને અવલંબીને સંચરણ કરવા સમર્થ બને છે, અને ફરી સંયમ કરવાથી તે લઘુભાવ હજુ અધિક થાય ત્યારે સૂર્યનાં કિરણોને ગ્રહણ કરીને ઇચ્છા પ્રમાણે આકાશમાં ગતિ કરી શકે છે. Il૩-૪TI.
અવતરણિકા : सिद्ध्यन्तरमाह -
અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે –
સૂત્ર :
बहिरकल्पितावृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः ॥३-४३॥ સૂત્રાર્થ :
બહાર એવી અકલ્પિતવૃત્તિ મહાવિદેહા છે, તેનાથી=મહાવિદેહા વૃત્તિમાં સંયમ કરવાથી, પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. ll૩-૪all ટીકા : ____ बहिरिति'-शरीराद् बहिर्या मनसः शरीरनैरपेक्ष्येण वृत्तिः सा महाविदेहा नाम विगतशरीराहङ्कारदायद्वारेणोच्यते, ततः स्तस्यां कृतात् संयमात्, प्रकाशावरणक्षयः सात्त्विकस्य चित्तस्य यः प्रकाशस्तस्य यदावरणं क्लेशकर्मादि तस्य क्षयः-प्रविलयो, भवति । अयमर्थःशरीराहङ्कारे सति या मनसो बहिर्वृत्तिः सा कल्पितेत्युच्यते, यदा पुनः शरीराहङ्कारभावं परित्यज्य स्वातन्त्र्येण मनसो वृत्तिः साऽकल्पिता, तस्यां संयमाद्योगिनः सर्वे चित्तमलाः ક્ષયને રૂ-૪રૂા. ટીકાર્ય :
શરીરત્ .... મવતિ શરીરથી બહાર જે શરીરના નિરપેક્ષપણાથી મનની વૃત્તિ તે વિગતશરીરના અહંકારની દઢતા દ્વારા મહાવિદેહા કહેવાય છે, તેનાથી-તેમાં કરાયેલા સંયમથી=મહાવિદેહામાં કરાયેલા સંયમથી, પ્રકાશના આવરણનો ક્ષય-સાત્ત્વિક એવા ચિત્તનો જે પ્રકાશ, તેના જે ક્લેશ કર્મ આદિ આવરણ તેનો ક્ષય-પ્રવિલય, થાય છે.
મયમર્થ: - આ અર્થ છે –
શરીર હરે.... ક્ષયને તે શરીરમાં અહંકાર હોતે છતે જે મનની બહાર વૃત્તિ તે કલ્પિતા કહેવાય છે. જ્યારે વળી શરીરમાં અહંકારભાવનો ત્યાગ કરીને સ્વતંત્રપણાથી મનની જ વૃત્તિ છે તે અકલ્પિતા છે તેમાં સંયમ કરવાથી યોગીઓના સર્વ ચિત્તમનો ક્ષય પામે છે. ll૩-૪all