________________
૧૦૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ शक्तिद्वयमस्ति तदेव पुरुषार्थकर्तव्यतोच्यते, सा च शक्तिरचेतनाया अपि प्रकृतेः सहजैव, तत्र महदादिमहाभूतपर्यन्तोऽस्या बहिर्मुखतयाऽनुलोमः परिणामः, पुनः स्वकारणानुप्रवेशद्वारेणास्मितान्तःपरिणामः प्रतिलोमः, इत्थं पुरुषस्य प्रयोजनपरिसमाप्तेः सहजशक्तिद्वयक्षयात् कृतार्था प्रकृतिर्न पुनः परिणाममारभते, एवंविधायां च पुरुषार्थकर्तव्यतायां जडाया अपि प्रकृतेर्न काचिदनुपपत्तिः । ટીકાર્ય :
નનુ તનુપપત્રમ્, નવુથી પૂર્વપક્ષી શંકા કરે છે – સાત્ત્વિકપરિણામરૂપ બુદ્ધિ સત્ત્વમાં પુરુષના સંનિધાનને કારણે અભિવ્યંગ્ય ચિશક્તિથી બાહાઅર્થાકારની સંક્રાંતિ થયે છતે અર્થાત્ બાહા એવા પદાર્થોના આકારની બુદ્ધિમાં સંક્રાંતિ થયે છતે, પુરુષને સુખ, દુ:ખરૂપ ભોગ છે એ પ્રમાણે રાજમાર્તડ ટીકાકાર વડે કહેવાયું તે અનુપપત્ર-અસંગત, છે.
કેમ અસંગત છે? તે સ્પષ્ટ કરતાં કહે છે –
તદેવ ..... પરિપITE:, પ્રકૃતિ અપરિણત હોતે છતે તે જ ચિત્તસત્ત્વ કેવી રીતે સંભવે ? અને પ્રકૃતિને તે પ્રકારે પરિણત સ્વીકારીએ તો ક્યા પ્રયોજન માટે પ્રકૃતિનો પરિણામ છે અર્થાત્ પ્રકૃતિથી અભિવ્યંગ્ય ચિશક્તિરૂપ પરિણામ છે ? ૩થોચ્ચેત - શંકાકાર કહે છે કે હવે કદાચ રાજમાર્તડવૃત્તિકાર વડે આ પ્રમાણે કહેવાય –
પુરુષસ્થ.... મનપપન્નમ્ | પુરષના અર્થના ઉપભોગનું સંપાદન તેના વડે કર્તવ્ય છે પ્રકૃતિ વડે કર્તવ્ય છે, આથી પુરુષના અર્થના કર્તવ્યપણાથી-પુરુષના પ્રયોજનના કર્તવ્યપણાથી, તેનો પ્રકૃતિનો, પરિણામ યુક્ત જ છે તે અનુપાત્ર છે અર્થાત્ આ પ્રકારનો ઉત્તર અનુપપત્ર-અસંગત, છે.
આ પ્રકારનો ઉત્તર કેમ અસંગત છે? તેથી કહે છે – પુરુષાર્થ .... અનુપપઃ, પુરુષના અર્થના કર્તવ્યનાની પુરુષના પ્રયોજનના કર્તવ્યપણાની, અનુ૫પત્તિ અસંગતિ, છે.
કેમ પુરુષના પ્રયોજનની કર્તવ્યતાની પ્રકૃતિમાં અસંગતિ છે ? તેથી કહે છે –
પુરુષાર્થો.... નડત્વમ્, પુરુષનો અર્થ પુરુષનું પ્રયોજન, મારા વડે કર્તવ્ય છે એ પ્રકારનો અધ્યવસાય પુરુષના અર્થની-પુરુષના પ્રયોજનની, કર્તવ્યતા કહેવાય છે, અને જs એવી પ્રકૃતિને પ્રથમ જ અર્થાત્ ચિછાયાની સંક્રાંતિ પૂર્વે જ, આવો અધ્યવસાય કેવી રીતે થાય ? અને જો પ્રકૃતિને આવો અધ્યવસાય થાય છે તો પ્રકૃતિનું જડપણું કેવી રીતે કહેવાય ? અર્થાત્ કહેવાય નહીં.
ત્રીજો – અહીંનનુથી કરાયેલી પૂર્વપક્ષીની શંકામાં ટીકાકાર વડે ઉત્તર અપાય છે – ૩નુત્તો .... અનુરૂપત્તિ: અનુલોમ અને પ્રતિલોમસ્વરૂપ પરિણામયમાં=બે પરિણામમાં, સહજ શક્તિદ્વય=બે શક્તિઓ, છે. તે જ પુરુષના અર્થની પુરુષના પ્રયોજનની, કર્તવ્યતા કહેવાય છે, અને તે શક્તિ અચેતન પણજ પણ, પ્રકૃતિને સહજ છે. ત્યાં=પ્રકૃતિની બે શક્તિમાં, આનો પ્રકૃતિનો,