________________
૨૩૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ સાંખ્યદર્શનકારે અત્યાર સુધી સ્થાપન કર્યું, તેથી આત્માને કૂટસ્થ નિત્ય ચિતૂપ જ સ્વીકારવો ઉચિત છે તે પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે. ટીકા : ___ केचिद्विमर्शात्मकत्वेनाऽऽत्मनश्चिन्मयत्वमिच्छन्ति, ते ह्याहुन विमर्शव्यतिरेकेण चिद्रूपत्वमात्मानो निरूपयितुं शक्यम्, जडाद्वैलक्षण्यमेव चिद्रूपत्वमुच्यते, तच्च विमर्शव्यतिरेकेण निरूप्यमाणं न, अन्यथाऽवतिष्ठते, तदनुपपन्नम्, इदमित्थमेवंरूपमिति यो विचारः स विमर्श इत्युच्यते, स चास्मिताव्यतिरेकेण नोत्थानमेव लभते । तथाहिआत्मन्युपजायमानो विमर्शोऽहमेवम्भूत इत्यनेनाऽऽकारेण संवेद्यते, ततश्चाहंशब्दसम्भिन्नस्यात्मलक्षणस्यार्थस्य तत्र स्फुरणान्न विकल्परूपतातिक्रमः, विकल्पश्चाध्यवसायात्मा बुद्धिधर्मो न चिद्धर्मः, कूटस्थनित्यत्वेन चितेः सदैकरूपत्वान्नाहङ्कारानुप्रवेशः, तदनेन सविमर्शत्वमात्मनः प्रतिपादयता बुद्धिरेवाऽऽत्मत्वेन भ्रान्त्या प्रतिपादिता न प्रकाशात्मनः परस्य पुरुषस्य स्वरूपमवगतमिति । ટીકાર્ય :
ક્રેરિત્ .... શક્યમ્, કેટલાક દર્શનકારો આત્માનું વિમર્શાત્મકપણું હોવાના કારણે ચિન્મયત્વ ઇચ્છે છે. તેઓ કહે છે – વિમર્શ વગર આત્માનું ચિહ્નપપણું નિરૂપણ કરવા માટે શક્ય નથી.
કેમ વિમર્શ વગર આત્માનું ચિતૂપપણું નિરૂપણ કરવા માટે શક્ય નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
નડા ....... નિરૂપ્યમાન, જડપદાર્થથી વિલક્ષણપણું, જચિદ્રપપણું કહેવાય છે અને તે વિમર્શના વ્યતિરેકથી નિરૂપણ કરાતું નથી=નિરૂપણ કરાતું વિદ્યમાન નથી. કેમ વિમર્શ વગર નિરૂપણ કરાતું નથી. તેથી કહે છે –
અન્યથાáતિકતે - અન્યથા પ્રાપ્ત થાય છે-વિમર્શરૂપ આત્માને ન સ્વીકારવામાં આવે તો ચિટૂપથી અન્યથા જડરૂપ આત્મા પ્રાપ્ત થાય છે.
તદનુપાત્રમ્ - તે અનુ૫૫ન્ન અસંગત, છે કે ચિત્ મતવાળા વિમર્શરૂપે આત્માને ચિકૂપ સ્વીકારે છે તે અનુપપત્ર-અસંગત, છે.
કેમ અનુપપન્ન છે ? તે બતાવે છે –
ફરમ્ ...નમિતે આ આવા પ્રકારનું છે, આવા સ્વરૂપવાનું છે એ પ્રકારનો જે વિચાર તે વિમર્શ એ પ્રમાણે કહેવાય છે, અને તે વિમર્શ, અસ્મિતા વગર ઉત્થાન જ પ્રાપ્ત કરતો નથી.
કેમ અસ્મિતા વગર વિમર્શ પ્રાપ્તો નથી ? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – તથાદિ- તે આ પ્રમાણે –