________________
૧૦૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૧
चतुर्थः कैवल्यपादः ॥
તૃતીય વિભૂતિપાદ સાથે ચતુર્થ કૈવલ્યપાદન યોજન: ટીકા :
यदाज्ञयैव कैवल्यं विनोपायैः प्रजायते ।
तमेकमजमीशानं चिदानन्दमयं स्तुमः ॥१॥ ટીકાર્થ:
યાજ્ઞવ.... તુમ ! જેમની આજ્ઞાથી જ ઉપાય વગર કેવલ્ય ઉત્પન્ન થાય છે. તે એક, અજન્મા, ચિદાનંદમય ઈશ્વરની અમે સ્તુતિ કરીએ છીએ. ll૧|| ટીકા :
इदानीं विप्रतिपत्तिसमुत्थभ्रान्तिनिराकरणेन युक्त्या कैवल्यस्वरूपज्ञानाय कैवल्यपादोऽयमारभ्यते । ટીકાર્થ :
રૂહાની.... કારખ્યાત હવે વિપ્રત્તિપત્તિથી ઉત્પન્ન થયેલ ભ્રાંતિના નિરાકરણ દ્વારા પુરુષ પ્રકૃતિથી પૃથગૂ થાય છે કે નથી થતો ? એ રૂપ વિપરીત સ્વીકારથી ઉત્પન્ન થયેલ ભ્રાંતિના નિરાકરણ દ્વારા, યુક્તિથી કૈવલ્યના સ્વરૂપના જ્ઞાન માટે આ કૈવલ્યપાદ આરંભ કરાય છે. અવતરણિકા: ___ तत्र याः पूर्वमुक्ताः सिद्धयस्तासां नानाविधजन्मादिकारणप्रतिपादनद्वारेणैव बोधयति, यदि वा या एताः सिद्धयस्ताः सर्वाः पूर्वजन्माभ्यस्तसमाधिबलाज्जन्मादिनिमित्तमात्रत्वेनाऽऽश्रित्य प्रवर्तन्ते, ततश्चानेकभवसाध्यस्य समाधेर्न क्षतिरस्तीत्याश्वासोत्पादनाय समाधिसिद्धेश्च प्राधान्यख्यापनार्थं कैवल्यप्रयोगार्थे चाऽऽह - અવતરણિતાર્થ :
ત્યાં કૈવલ્યપાદમાં, જે પૂર્વમાં કહેવાયેલી સિદ્ધિઓ તેઓના નાનાવિધજન્માદિકારણના પ્રતિપાદન દ્વારા સિદ્ધિઓના જુદા જુદા ન્માદિ કરણના પ્રતિપાદન દ્વારા જ, બોધ કરાવે છે, અથવા જે આ સિદ્ધિઓ છે તે સર્વ પૂર્વજન્મમાં અભ્યાસ કરેલ સમાધિના બળથી ન્માદિના નિમિત્તમાત્રપણાથી આશ્રય કરીને પ્રવર્તે છે, તેથી અનેક ભવસાધ્ય એવી સમાધિની ક્ષતિ નથી, એ પ્રકારના આશ્વાસનના ઉત્પાદન માટે અર્થાત્ એ પ્રકારે આશ્વાસન ઉત્પન્ન કરાવવા માટે, સમાધિની સિદ્ધિની પ્રધાનતા પાપન કરવા માટે જણાવવા માટે, અને કેવલ્યના પ્રયોગ માટે કહે છે –