________________
૪૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૨-૨૩ અપરાંતબુદ્ધિ થાય છે મૃત્યુનું જ્ઞાન થાય છે, તેમ જે યોગી નથી, તેઓને પણ ત્રણ પ્રકારના અરિષ્ટોથી મૃત્યુનું જ્ઞાન થાય છે. તે બે વચ્ચેનો ભેદ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
યોગીઓને જે અપરાંતબુદ્ધિ થાય છે, તે નિયત દેશ અને નિયત કાળમાં મારું મૃત્યુ થશે, તેવા નિર્ણયરૂપ હોય છે, અને અયોગીઓને આધ્યાત્મિક આદિ અરિષ્ટોના દર્શનથી સંશયયુક્ત એવા મૃત્યુની સામાન્યથી બુદ્ધિ થાય છે અર્થાત્ નજીકમાં મારું મૃત્યુ છે, તેવી સંભાવના માત્ર જણાય છે, પરંતુ સંયમ કરનાર યોગીની જેમ આ દેશમાં અને આ કાળમાં મારું મૃત્યુ થશે, તેવો નિર્ણય થતો નથી. II3-૨શા અવતરણિકા :
परिकर्मनिष्पादिताः सिद्धीः प्रतिपादयितुमाह - અવતરણિયાર્થ:
પરિકર્મથી નિષ્પાદિત ઉત્પન્ન થયેલી, સિદ્ધિને પ્રતિપાદન કરવા માટે કહે છે – ભાવાર્થ :
યોગીપુરુષ પોતાના આત્માને મૈત્રી આદિ ભાવોથી પરિકર્ષિત કરે અને ત્યારપછી તે ભાવોમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે તો તે પરિકર્મથી ઉત્પન્ન થયેલી સિદ્ધિને બતાવવા માટે પતંજલિઋષિ કહે છે – સૂત્ર :
પૈદ્યાર્ષિ વનાનિ રૂ-૨રૂા સૂત્રાર્થ:
મેગ્યાદિમાં જે સંયમ કરવામાં આવે તેનાથી મેગાદિ ચાર ભાવોના પ્રકર્ષની પ્રાપ્તિરૂપ બળો પ્રાપ્ત થાય છે. Il3-૨૩ll ટીકા : ___ 'मैत्र्यादिष्विति'-मैत्रीकरुणामुदितोपेक्षासु यो विहितसंयमस्तस्य बलानि मैत्र्यादीनां सम्बन्धीनि प्रादुर्भवन्ति, मैत्रीकरुणामुदितोपेक्षास्तथाऽस्य प्रकर्षं गच्छन्ति यथा सर्वस्य મિત્રત્વમિયં પ્રતિપદાજે રૂ-૨રૂા. ટીકાર્ય :
મૈત્રી. પ્રતિપદ્યતે | મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષામાં કરાયેલો જે સંયમ, તેમને મૈત્રાદિ સંબંધી બળો પ્રાદુર્ભાવ પામે છે-મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા તે પ્રકારે આમનેસંયમ કરનાર