________________ પ્રક- શું ધર્મકથાઓમાં આટલી બધી તાકાત છે? ઉ૦-- હા, કારણ એ છે કે ધર્મકથાઓ મહાપુરુષના જે આત્મ-પરાકમેને રેચક શબ્દોમાં વર્ણવે છે, એ સાંભળતાં શ્રોતાના દિલમાં ભવ્ય ભાલ્લાસ જાગે છે, ભવ્ય શુભ અધ્યવસાયે પ્રગટે છે, અને શુભ ભાલ્લાસ શુભ અધ્યવસાયની એ તાકાત છે કે દીર્ઘકાળના એકત્રિત કરેલા કંઈ અશુભ કર્મોને નાશ કરી દે! અને લાખો ભીની પરંપરાને ઉછેદ કરી આપે ! તેથી તમે એ ધર્મકથાઓ દ્વારા પ્રભાવક પૂર્વ પુરુષેની યશોગાથા ગાતા રહે. એટલે તમને ધર્મકથાથી બે મેટા લાભ થશે. - (1) અશુભ કર્મોને નાશ, અને (2) લાખો ભવાની પરંપરાને ઉછેદ (1) આમાં અશુભ કર્મોને નાશ એ રીતે કે એ કર્મો પૂર્વે અશુભ ભાવથી બાંધેલા હતા, એ હવે, ધર્મકથાના વિવિધ પ્રસંગે સાંભળી શુભ ભાવ જાગે, એથી સહેજે અશુભ કર્મ નાશ પામે. (2) લાખે ની પરંપરાને ઉછેદ એ રીતે, કે ભવેની પરંપરા ચાલે છે દુબુદ્ધિ, અશુભ ભાવે, અને દુર્થાન ઉપર. એ દબુદ્ધિ કરાવનાર છે અશુભ અનુબંધ, અશુભ સંસ્કારે. શુભાશુભ કર્મની સાથે શુભાશુભ અનુબંધ લાગેલા હોય છે. એમાં શુભાશુભ કર્મ એનું શુભ-અશુભ ફળ દેખાડે છે, ત્યારે ‘શુભ અનુબં ધ સદ્દબુદ્ધિ–સન્મતિ, શુભ ભાવે, શુભ ભાવના, સારી લેશ્યા....વગેરે ઊભી કરે છે. એથી વિપરીત,