________________
( ૨૧ )
પાયધુની, મુબઈને ત્યાંથી તથા શ્રી જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે.
જે મુનિરાજો, સાધ્વીજીએ તથા જૈન સંસ્થાઓને આ પુસ્તક મેળવવા ઇચ્છા હેાય તેને પેસ્ટેજના ચાર આના મોકલવાથી વિના મૂલ્યે મળી શકશે.
પૂજય મુનિરાજ શ્રી કપૂરવિજયજીના પ્રશ ંસકેા, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કાંઇ જાણવા ઇચ્છા હાય તેમણે
શાહ નરાત્તમદાસ ભગવાનદાસ-ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ--મુખ.
એ શિરનામે પત્ર લખવા જેથી બધી માહિતી મળી શકશે. કૂંડમાં અની શકતી સહાય કરવા દરેક વાચકમ ને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કા ક્ષય કરવાના આવેા ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે. કુંડમાં પૈસા ભરનાર ભાઈઓને આભાર માનવામાં આવે છે.
જે ભાઇઓએ પ્રસ્તાવના, ઉપેાઘાત, બે એલ, વિગેરે લખીને આ પાંચે ભાગ પ્રસિદ્ધ કરાવવામાં સહાય કરી છે તે સર્વને સમિતિ તરફથી હું ઉપકાર માનુ છું. સમિતિના સભ્યાએ મીટિંગેામાં હાજરી આપીને કામમાં જે સરલતા કરી આપી છે તે માટે પણ તેમના ઉપકાર માનું છું.
શ્રી મહેાદય પ્રિન્ટિંગ પ્રેસે પાંચે ભાગ બહાર પાડવામાં જે સરલતા, અનુકૂળતા અને ઝડપથી કામ કરી આપ્યું છે તે માટે તેના પણ ઉપકાર માનુ છું.
વિ. સં. ૧૯૯૭
માહ સુદ ૧૫ મુંબઇ
નરાત્તમદાસ ભગવાનદાસ શાહ
માનદ મંત્રી