________________
એ વિગેરે સમજવાને અમારી સંપૂર્ણ જિજ્ઞાસા વૃત્તિ જાગ્રતુ થઈ છે, અને તેના બે કારણે છે – ૧ જે અમારા ચાલુ-જીવન–માર્ગ ચગ્ય જ હોય, તે તેમાં અમે
આગળ વધીએ. અને જો તે યોગ્ય માર્ગનું અમને ઠીક ઠીક જ્ઞાન હોય, તે ભવિષ્યમાં અટપટા પ્રસંગે ભળતી જ પરિસ્થિતિમાં
ફસાઈ ન પડતાં, મેગ્ય માર્ગે હિમ્મતપૂર્વક ટકી રહી શકીએ. ૨ અને જે વિરુદ્ધ દિશા તરફ અમારા જીવનનું વહાણ રહેતું હોય
અથવા તેના જે કઈ અંશે અગ્ય હોય, તો ત્યાંથી પાછા ફરી યોગ્ય દિશા તરફ હંકારી શકીએ, અથવા તે ભાગ સુધારી શકીએ.
અને જે આવી કોઈપણ જાતની જરૂરીઆત ન હોય, તે કેજ જવાબ આપી દે, કે જેથી કરી અમારો અને આપને સમય વ્યર્થ ન જાય. આપ આપનું કામ સંભાળે, અમે અમારે રસ્તે ફાવતું કરીએ.
મહાનુભાવે !!
જગતના સત્યે અચળ છે, અને તેમાંના ઘણાયેક નિર્ણિત કરી માનવબુદ્ધિએ સ્વીકાર્યા છે, પરંતુ જ્યારે તે અનેક કારણોને લીધે ભૂલાઈ જાય છે, ત્યારે તે ફરી ફરીને સમજવા અને સમજાવવા પડે છે.
જ્યારે જનસમાજમાં અજ્ઞાન વધારે ઘેરાય છે, છતાં કોઇક વ્યક્તિ• ઓની સત્ય તરફ જવાની વૃત્તિ આકરી હોય છે, ત્યારે આવા અને
ઉઠે, એ સ્વાભાવિક છે. તે વખતે સત્યનું વારંવાર પ્રતિપાદન કરવું ઘણું જ ઉપયેગી થઈ પડે છે.
જો તેમ કરવામાં ન આવે તે–ખ્ય માર્ગે ચાલવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org