________________
સરતો જ હેવી જોઈએ. વિરુદ્ધમાગે કે માર્ગથ્યતિમાં પ્રસરતી ન હોવી જોઈએ. પછી ભલે તેમાં જ્ઞાનનું ઉંડાણું ન હોય, ભાષાની અને વસ્તૃત્વની છટા ન હય, રત્પાદકતા એવી ન હોય, તે પણ ચાલી શકશે. [ અહીં વિશેષ એ જાણવાનું છે કે–પાંચમી શરત ખાસ મુખ્ય છે, એ ન હૈય, અને ઉપરની ચાર હશે તે નહીં જ ચાલે. ઉપરની ચાર નહીં હેય, અને પાંચમી એકલી જ યોગ્યતા હશે તે પણ તે ગુરુ નહીં કહી શકાય.
એટલે કે–આ પાંચમાંનો કોઈપણ એક ગુણ નહીં હોય, તે તે ગુરુ તરીકે ગણી શકાય જ નહી.
આ પાંચેય વસ્તુ જેનામાં હોય, તેને ગુરુ માનવાને કઇથી ઈનકાર કરી શકાય જ નહીં. આ પાંચ હૈય, તેમાં યથાશય, દયા, સત્ય, વિગેરે બીજા ગુણો યથાશક્ત હશે તે પણ ચાલી શકશે.
આ પાંચ ગુણ ઉપરાંત વિશેષમાં જે કાંઈ હોય, તે ગુરુને શોભારૂપ છે, ભૂષણરૂપ છે.
આદર્શ ગુરુઓ, અને છેલ્લી પંક્તિના આદર્શ ગુરૂઓની વચ્ચેના વર્ગને મધ્યમ આદર્શ ગુરુ તરીકે ગણું શકીશું. છેલ્લી પંક્તિના આદર્શગુઓથી પણ નાનામોટા ઘણું લાભો જન સમાજને છે, છતાં કોઈપણ લાભ ન માનીએ તો પણ; તેથી કોઈપણ જાતના નુકશાનને સંભવ નથી, એટલે તેને ગુરુ માનવામાં હરકત નથી. ]
આવા ત્રણેય પ્રકારના ગુના ધારણ-પાલન-પોષણ,સંવર્ધન, વિકાસ, અપાય પરિહાર, વિગેરે કાર્યોને માટે જે નિયમિત વ્યવસ્થા
અસ્તિત્વમાં આવે છે. એવા વ્યવસ્થિત સમૂહને આપણે ગુરુ–સંસ્થા કહીશું. અને તે સંસ્થામાં 5 નિયમન, ચગ્ય માર્ગદર્શન, અને ચિગ્ય આદર્શ પૂરું પાડવા માટે ગુરુઓના પણ ગુરુઓ તરીકે મહાન
આદર્શ તીર્થકરોની જરૂર પડે છે. તે વિષે આપણે ગયા પ્રકરણમાં વિચારી ગયા છીએ
ર૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org