________________
નગ્નતાના આચારનો લેપ પછી કેવળ વસ્ત્ર ધારણ સ્થિતિ જ કાયમ રહે છે. અને એ પરિસ્થિતિ પૂરતું જ શ્વેતામ્બર નામ સાર્થક છે. આથી કરીને ભગવાન મહાવીર પ્રભુ સમકાળે કે પૂર્વે નગ્ન જૈન મુનિ હવાના પુરાવા મળી આવે, તેથી શ્વેતામ્બરોની પરંપરા પાછળની ઠરી શકતી નથી, કારણ કે જનકલ્પના આચારમાં નગ્નતાને તેઓ પણ સ્થાન આપે છે. એવા જીનકલ્પી મુનિઓ પણ પૂર્વ કાળમાં ઘણા વિચરતા હતા. ]
૨ કવેતામ્બર સંઘની સર્વોપરિ લાગવગ જણાય છે. ૩. મૂળથીજ વસતિની સંખ્યા મોટી છે, કારણકે–આજે ત્રણેય વર્ગમાં તામ્બરેની સંખ્યા વધારે છે. અને સ્થાનક વાસી વર્ગ જુદો નહીં પડેલે ત્યારે તો બન્નેની સંખ્યા વેતામ્બરમાંજ ગણાતી, એટલે તેઓ કરતાં સંખ્યા વધારે હતી એ સ્વાભાવિક છે. ૪ વેતાંબરોના બંધારણ અને આખી ઈમારત કેમ જાણે એક જુના ખોખીર ખંડેર જેવી હોય, તેવી જણાય છે. ત્યારે દિગમ્બરની આખી રચના નવીન, નાજુક, પરિમિત અને સુઘટિત આકાર વાળી જણાય છે. ૫ શ્વેતાંબરના આગમોમાં પ્રાચીન ફકરાઓનો સંગ્રહ, રચનાશૈલી તથા કેટલાક ભગવાન મહાવીર પ્રભુના સમયનું પ્રત્યક્ષ પ્રતિબિંબ પાડનારા પ્રમાણે, નિયુક્તિ, ચણિ, ભાષ્ય વિગેરે મૂળ સૂપર પ્રાચીન પરંપરા પ્રમાણેના વિવરણો, વિગેરે પુરાવા પણ પ્રાચીનતા સાબિત કરી શકે છે. ૬ પ્રાચીન શિલા લેખની આચાર્ય પટ્ટ પરંપરાઓ સાથે ભવેતાંબરોની પટ્ટ પરંપરાઓ મળતી આવે છે. વિગેરે પુરાવાઓ તુલના કરવાથી મજબૂત જણાયા છે. જો કે ઉપર પ્રમાણે જુદા જુદા વર્ગો ઉત્પન્ન થવાથી તે તે વખતે મૂળવર્ગમાં આવેલી શિથિલતા સેક્સ દર થાય છે, ને પાછી તે જરવીતા આવે છે. અમને એમ લાગે છે કે પ્રતિપાદનભેદ ન હેત તે એ જાગ્રતીઓ ઉપકારક ગણાત, પરંતુ પ્રતિપાદનભેદને બલકુલ ન નભાવી લેવાની જૈન શાસનના મુખ્ય ઉદેશને લીધે ન છૂટકે જુદા પડે, ને પડવું જ પડે. તેથી
૨૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org