________________
ક, મ્યુનિસીપાલટી વિગેરે સંસ્થાઓથી મહાજન તરીકેની સત્તામાં ક્ષતિ પહોંચી. આધુનિક સંસ્કૃતિના વાસના વૃદ્ધિના તત્ત્વથી સંયમનબળે પડતાં શારીરિક અને નૈતિક બળ ઘટયું છે. જડવાદની અસરથી સંયમ મેળ પડે છે. બેંકોમાં શરાફી ચાલી ગઈ છે. રાજ્ય સંસ્થાના સંચાલકે–રાજાઓની જેમ અલગ છે અને મોભે આપવાથી ઇતર આર્ય પ્રજાજનોના સહકારમાં ઢીલાશ આવી છે. તથા કાંઈક જવાબદરીમાં ઉદાસીનતા આવવાથી પ્રજાના હકકો જોખમાય છે. જુદા હકકે મળવા એ પણ શક્તિને તો પુરાવો છેજ. જૈનેને હક મળે કે રાજાઓને મળે, તેઓ પણ આખરે તે આર્ય પ્રજાજનો જ છે. એટલે હજુ બળને પુરાવો છે. પરંતુ અલગ છે, તેટલું વ્યાજબી નથી. છતાં સૌની સાથે સમાન હક મળશે, ત્યારે રાજી થવાનું પણ નથી, કારણકે એટલું બળ તટયું સમજવું. “પાછળ પડેલી પ્રજાઓ તેટલી વધારે બળવાન અને હોંશીયાર થઈ ” એવી ભ્રમણામાં રખે કોઈપડતા. એમ આગળ વધીને તે પણ કેમ નહીં પડે? એ રસ્તો ક્રમસર સર્વના પતનનો જ ગણાય.
કેળવણી લઈ કલેકટર, મેજીસ્ટ્રેટ, કે મોટા વકીલે અને સ્ટેઈન ટના દિવાને થઈ ફરી મંત્રીપદ લઈ એ ખામી પૂરાશે, અર્થશાસ્ત્રની અને વ્યાપારી કોલેજમાં શિક્ષણ લઈ જબ્બર અર્થ શાસ્ત્રીઓ અને વ્યાપારીઓ થઈ ગયું જ્ઞાન પાછું વાળશે. પદ્ધતિસર વ્યાયામ શીખી શારીરિક ખીલવણી કરી શકશે, વિગેરે આકાશી મહેલ બાંધવા હાલ સુરતમાં છોડી દેવાના છે, એ બધું થશે, હિંદ દેશમાં ચમક આવશે, પણ હિંદુઓ અને જેને સુધાં પાછળ પડશે. એ બધું આધુનિક સરકૃતિના ઉપગની દૃષ્ટિથી થવા દેવામાં આવશે, તેટલું નુકશાન પ્રજાના આંતરગર્ભભાગમાં થશે. તેનું પરિણામ છેવટે અતિ નુકશાનના રૂપમાં જણાઈ આવશે. એ બધું શીખવા જતાં અહીંથી વારસામાં મળતું અટકે છે. અને ઉલટા તે વિષે ખોટા ખ્યાલે બંધાય છે.
૩૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org